जो आए थे वादियां की यादें समेटने
वो खुद याद बनकर बिखर गए वादियां में।..✍️-
IT+IT=IT
Belive in : Fauzi_Farmer
सुंदरता कि साधना करो
सुंदरता का मान रखो
सुंदरता का ध्यान रखो
सुंदरता का अध्ययन करो
सुंदरता कि सादगी देखो
सृष्टि की सुंदरता को कायम रखो
सुंदर सृष्टि के सृजनहार को सुंदर हाथों से 🙏वंदन🙏।..✍️
-
શુભ અને અશુભ , સુખ અને દુઃખ બધું જ આત્માને સ્પર્શી પોતાના ચિન્હોની છાપ છોડતું જાય છે;આ સર્વના મિશ્રણથી જે વ્યક્તિત્વ નિખરે એ જ "ચારિત્ર્ય"..✍️
-
कुछ बिखरे शब्द ही तो थे मेरे आत्मसात के
तेरे आने से पंक्तियां बन गई।..✍️-
धन, दौलत,रूप,सुख,संपति ,सुविधाएं चाहे कितने भी हो पर
हर युग में " चरित्र" सबसे बलवान है।..✍️-
સ્ત્રી એક સમય પછી લાગણીને પોતાની અંદર સમાવીને જીંદગીના પડકારોને ગળે લગાડી લે છે પરંતુ ,
પુરુષ એ જ લાગણીમાં તરબોળ થઈ ને ડૂબ્યો રહે છે..✍️
-
કર્મથી મોટું કોઈ શત્રુ નથી,
કર્મથી મોટું કોઈ મિત્ર પણ નથી..✍️-
એવી કેટલીય સ્ત્રી છે,
જેણે જીવવું તો કોઈ બીજા સાથે ને જીવે છે કોઈ બીજા સાથે,
જેણે ઘરડા થવું તું બીજા સાથે ને ઘડપણ પાળે છે કોઈ બીજાનું,
જેણે સ્વપન સંજોયા કોઈના ને સથવારો બની કોઈ બીજાનો,
જેણે કેટલાય પ્રેમ ભરેલા પત્રો સાચવ્યા અંતરના અંધકારમાં ને
ઉજાશ પાથરે છે કોઈકના જીવનમાં,
એ સ્ત્રી છે સાહેબ,
એણે તૂટી ને વિખરાઈ જવું
દારૂ પી ને દેવદાસ થવું
પ્રિયતમા બનીને જિંદગી બરબાદ કરવી એને પોસાય તેમ નથી
સાહેબ કારણ
પિતાની ઈજ્જત ને માતાના સંસ્કાર ને ઉજવળ રાખવાની જવાબદારી સાથે લઈને જન્મે છે..✍️
HAPPY WOMEN'S DAY
-
उसूलों के लिए जीना आसान नहीं
कभी अपना ह्रदय पीडा से कुंठित होता है,तो कभी अपनो का,
कभी दूसरे को जीत मिलती और अपनो को हार,
कभी पराए से प्यार मिलता तो अपनो से धिक्कार,
कभी प्यारभरी गुलदस्तों की सौगात मिलती तो ,
कभी मुरझाया चेहरा दिखता है,
कभी जिंदगी महफिल की तरह सजा देता तो कभी बर्बाद,
कोई उसूलों की जंजीरों में कैद हो जाता है तो,
कोई उड़ता पंछी हो जाता है।..✍️
-