शब्द ही ऐसी चीज है
जिसकी वजह से इन्सान या तो
दिल में उतर जाता हैl
या दिल से उतर जाता है।
🤗Good Morning☕
😎 HaPpY SuNDaY😉-
जहाँ दूसरों को "समझाना" कठिन हो, वहाँ खुद को समझ लेना ही बेहतर है ।
🤗 Good Morning☕-
સરસ બનવા કરતા સારામાણસે સરળ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ.કારણકે સરસ માત્ર આખો સુધી પહોંચે છે.જ્યારે સરળ હૃદય સુધી પહોંચે છે.
🤗Good Morning☕-
જીવનનો સૌથી મોટો આનંદ એ છે કે લોકો જે કહે "તમે નથી કરી શકતા" તે કરવું!
✌🏼
🤗Good Morning☕-
મેળવવા કરતા ટકાવવું
એ જ અઘરું છે,
પછી તે વ્યક્તિ હોય કે
સંબંધ.!
🤗Good Morning☕-
માનવ સંબંધોમાં બુદ્ધિ અને બળ કરતાં
સમજણ અને ભરોસો વધુ મહત્વનાં છે.
🤗Good Morning☕-
વિશ્વાસ વગર ના સંબંધો, અને મૂળ વગર ના વૃક્ષો, ધરામંડલમા લાંબો સમય ટકતાં નથી.
🤗Good Morning☕-
જીવનમાં સૌથી વધારે સહેલું અને અઘરું શું છે? "ભૂલ "બીજા કરે ત્યારે કહેવું "સહેલું "છે.જ્યારે પોતાના થી થાય ત્યારે સ્વીકારવું "અઘરું" છે.
🤗Good Morning☕
😎Happy SuNDaY😉-
પાંચ પગથિયા સબંધ ના... જોવું... ગમવું... ચાહવું... પામવું...! આ ચાર બહુ સહેલા પગથિયાં છે... સૌથી અઘરું પગથિયું છે પાંચમું... "નિભાવવું"....
🤗Good Morning☕-