બહારથી ખુશ ને અંદરથી ટુટેલો છું,
કેમ કરી સમજાવું ખુદ ને,
હું ખુદથી એ રૂઠેલો છું...!!!!-
કહેવાને તો આખી મહેફિલ ભરી ભરી !
તોય શાયરી એ દિલ અહિં ભીંજાય છે..
હાથ માં હાથ ભીડી જોડી ઓ દેખાય !
છતાંય શાયરી ઓ માં દર્દ બહું ડોકાય છે..
કોણ છે શોધી લાવો એવું જણ હોય ખુશ !
બાકી મહોરા થી હસતાં સૌ દેખાય છે..
લાગે જાણે પરબો મંડાણી હોય દર્દની !
ખુલ્લાં હાથે જખમો ની લ્હાણી થાય છે..
છે માર્ગ કંટક થી ભરેલ ગુલાબો ની ઓથે !
તોય 'જીત' ચુંટવાં ને મન મારું થાય છે..-
હસતું મુખ રાખી ખૂબ રડેલો છું,
ભાંગી ન પડે પરિવાર,
એટલે જ મોંન ધરેલો છું...!-
ઘણા વર્ષો ના અંતે ખબર પડી
ખુશ રહેવા માટે લોકોને
Ignore કરવા પડે છે-
તને હસતા 😃😃 જોય ને
મને પણ ખુશી😊😊 થાય
તો શુ એ "ખુશી" ને પ્રેમ ❤💖કહી શકાય???
-
શુભ ની શરૂવાત આજ થી થશે..
કાલે સૌ લાભ સારા થશે..
નિશ્ચિંત થઈ આગળ વધો..
સદાયે ખુંશ રહો સંતુષ્ટ રહો.!!
Good morning-
જો કોઈ વ્યક્તિ તમારા નંબર Block કરીને Unblock કરે........
અથવા તો Save કરીને delete કરે તો..........
અને Delete કરીને પછી Save કરે તો........
એ વ્યક્તિને તમે સ્વાર્થી કે મતલબી ન સમજશો વાલા........
એ જેવા છે.. ખુદ ની જાતને એવા ખુદ પોતે સાબિત કરે છે.....
પણ આનાથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે........
એ વ્યક્તિ નું કામ તમારા વિના અટકે તો છે દોસ્ત 👍
પણ એક વાત યાદ રાખજો મિત્રો....
આવા વ્યક્તિઓ સાથે ની ભીડ માં ચાલવા કરતાં.....
એકલા ચાલવું સારું.👍-
ખુશ કૈસે રહે ??
અગર ખુશ રહેના હે તો દો (૨)
ચીઝે ભુલ જાઓ
(૧) વોહ બુરા સુલૂક જો તુમ્હારે સાથ કીસીને કીયા.
(ર) વોહ અચ્છા અમલ જો તુમને કીસી કે સાથ કીયા.-