समझदार दुनिया में हमें नासमझ ही रहने दो,
हमे थोड़ा सा हमारे बचपनमें ही रहने दो।-
From kutch- gujarat.
Feel free to COLLAB....
समझदार दुनिया में हमें नासमझ ही रहने दो,
हमे थोड़ा सा हमारे बचपनमें ही रहने दो।-
કોઈક ખુણામાં બેઠું હતું સ્વપ્ન મારું,
તારા સ્પર્શથી જો તો કેવી ઉડાન ભરે છે.-
મારી પાંપણો ખુલતાં જ મને તારો ચેહરો દેખાય છે,
મારી સવાર તો શુભ થવાની જ....-
કેટલી ખુશનસીબ હશે એ સ્ત્રી
જેણે પુરુષને ખુલ્લા દિલથી રડતા જોયો હશે....-
કેટલી ખુશનસીબ હશે એ સ્ત્રી,
જેણે પુરુષને ખુલ્લા દિલથી રડતા જોઈ હશે...-
સ્મિત તો હવે ક્યાં દેખાવાનું ચહેરા પર,
હદયમાં સાચવેલા નામને કેમ બહાર લાવું.-
ઉગ્યો છે ચાંદ આમ તો આકાશમાં,
પણ જાણે નિખાર તારા ચહેરા પર લાવ્યો છે.-
હું ચોખ્ખી ના કહું ત્યારે લોકોને નડુ છું,
તો શું થયું,હું મારી અંતરઆત્મા ને અડુ છું.-