QUOTES ON #કચ્છી_અષાઢી_બીજ_જી_શુભેચ્છા

#કચ્છી_અષાઢી_બીજ_જી_શુભેચ્છા quotes

Trending | Latest
23 JUN 2020 AT 20:00

समय हकीकत में बलवान है,
चंद्रकों गणेश चतुर्थी में देखो तो बडा संकट, और अषाढ़ी बीज के दिन देखो तो बडा लाभ।
स्वयं चंद्र की यह बात है तो अपना विचार कीजिएगा..
।।जय माताजी।।

-


23 JUN 2020 AT 0:18

સૌથી પહેલા તો અષાઢી બીજનાં જય માતાજી 🙏
શા માટે અષાઢી બીજ કચ્છ તેમજ જાડેજા કુળ માટે નવું વર્ષ ?
આવો ચર્ચા કરીએ....
જામ જાડાજી ને પુત્રની પ્રાપ્તી ના હોવાથી તેઓએ ભાઈનાં પુત્ર લાખાજીને દત્તક લીધાં.
પાછળથી જામ જાડાજીને પુત્રનો જન્મ થયો કુંવર મોટા થતાં જામ લાખાજી અને કુંવર ઘાના વચ્ચે તકરાર સરૂ થતાં જામ લાખાજી પોતાના બેલ્ડા ભાઈ લાખિયાર સાથે કચ્છમાં આગમન કર્યું અને લાખિયારનાં નામ પરથી ઈ.1149મા કચ્છમાં એક ગામ નું તોરણ બાંધે છે. અને ત્યારથી અષાઢી બીજ કચ્છીઓ અને જાડેજાઓ નું નવું વર્ષ છે.
બીજી કથા અનુસાર જામ લાખા ફુલાણી ને પિતા દ્વારા દેશ નીકાલો દેવામાં આવે છે (તેમના પિતાના કોક કાન ભરે છે તે કારણે) અને સમગ્ર કચ્છ દેશમાં દુષ્કાળની સ્થિતી સર્જાઈ છે, જેથી તેઓને કચ્છ માં પાછા લાવવામાં આવે છે અને તે દિવસે સમગ્ર કચ્છમાં ખુબ સરસ વરસાદ આવે છે અને કચ્છ ફરી પાછું ખીલી ઊઠે છે... તેથી પણ આ દિવસ ને નૂતન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે...
🙏માં આશાપુરા આવનારા વર્ષમાં પણ આપડા બધા પર આવી કૃપા બનાવી રાખે.🙏

-


12 JUL 2021 AT 10:17

भल घोडा काठी भला पेनीढक परवेश।
राजा जदुवंशरा डोलरीयो कच्छ देश।

-


12 JUL 2021 AT 10:52

कोटे मोर कणकीया ने वादल चमकी वीज
मारा ऋदाने राणो हांभर्यो ओली आवी अषाढी बीज।

મળે કચ્છી માડુ કે અષાઢી બીજ જી ઝાઝી મળે વધાઈયુ💐 જય જગન્નાથ

-



ગજ્જણ ગરજે ને મોરલા બોલેં
મથે ચમકેતી વીજ,હલો પાંજે કચ્છડે મેં,
અજ આવઈ અષાઢી બીજ.
અન્ન વધે, ધન વધે,
શાંતિ ને હેત વધે, વધે દયાભાવ,
નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ…

-



भल घोड़ा काठी भला पेनीढक पेरवेश।
राजा यदुवंश रा ओ डॉलरीयो कच्छ देश।।

-


23 JUN 2020 AT 22:56

ખારી ધરતી ને ખારો પાણી ને મેઠ્ઠા માડું
હેડી આય અસાજે કચ્છ જી શાન..
મેઠ્ઠો અસાજો મુલક મેઠ્ઠા અસાજા માડું
મેઠ્ઠી અસાજી ગાલિયું ને મેઠ્ઠી અસાજી રીત,.
આવર બાવર ને બોરડી ખેર કંઢા ને કખ
ઓઢો ચે હલ હોથલ કચ્છ મે માડું સવાલખ..
ગગન ગરજે ને મોરલા બોલે
મીઆયો મીઆયો ને
મથે ચમકે તી વીજ
મોજે વાલાં કે કચ્છ સાંભર્યો
હાલો બેલી કચ્છડે મે..
આવઈ અષાઢી બીજ..
કચ્છી નવા વર્ષની આપ સર્વ ને ખૂબ ખૂબ શુભેચ્છા..💐🙏🙏
_Sangeeta Dungariya

-


23 JUN 2020 AT 6:25

ગાજે ગગનમાં મેહુલા
ને રથયાત્રાની લહેર
ઉમટી આભે વાદલડી
ને કચ્છીઓને નવા વર્ષની મહેર
થાય આકાશે ગાજવીજ
અરે વાલા આતો આવી અષાઢી બીજ..
# અસાંજોં કચ્છ...♥️♥️

-



પાંજે મડે કચ્છી માડુ એ કે કચ્છી
નવે વરેજી લખ લખ વધાયું..!🙏🏽😊

-


30 JUN 2022 AT 23:54

શુભ અષાઢી બીજ

અષાઢ મહિનો એટલે ઝરમર વરસાદ
અને એ વરસતા વરસાદમાં
સપનાઓનો વાવેતર...
ખુલ્લાં આકાશે મંડાયેલી મીટ
અને એમાં સંતાડેલા સાવ
નવી નકોર ભીની ઉમંગ ની માટી.
અષાઢ મહિનો એટલે ઝરમર વરસાદ.
જય શ્રી કૃષ્ણ

-