जिस तरह भगवान श्री कृष्ण ने अर्जुन को सुनाई थी उसी तरह हमें अपने सनातनी धर्म के अनुसार अपने घर वालों परिवार वालों को भगवान श्री कृष्णा की तरह सुना कर सेलिब्रेशन करनी चाहिए।
-
અનુભવના ઘૂંટેઘૂંટાયા છીએ સાહેબ રુપ અને રૂપિયા જોઈને બોલી બદલે એ અમે નહીં..
-
ગુલામી ની આજે ફરી આખર રાત છે,
કાલે પાછી ફરી આઝાદી ની વાત છે.
એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એ જ ધર્મ ને નાતજાત છે...-
આઝાદી એમને મુબારક કે
જેવો ગુલામ હતાં....,
ક્ષત્રિય તો,
હંમેશા આઝાદ જ હતાં....છે.....અને.....હંમેશા રહશે..... 🙏🏻👑-
No.......!?
शिक्षण सनातन धर्म के किए गए ग्रंथों से शिक्षण संस्थाओं होनी चाहिए।-
सूरज झुका, चाँद झुका, झुके गगन के तारे,
अखिल विश्व के शीश झुके, पर झुके नही प्रताप हमारे ।
महाराणा प्रताप ५८२ वीं जन्मजयतिं पर शत शत नमन:
હિન્દુ શાલિગ્રામ, ક્ષત્રિય વીર શિરોમણિ,
વીર યોદ્ધા મહારાણા પ્રતાપજી ની 482 મી જન્મ જયંતિએ
કોટી કોટી વંદન...🙏🙏-
જાહલ....,✋🏻
જ્યાં આજે પણ ગામની દરેક દીકરી ફળાને માથુ નમાવીને સાસરે જાય છે🙌🏻
જય માઁ જાહલ જય મા સોનબાઈ— % &-
आज उनकी चतुर्थी है, जिनके पिता के हम दीवाने हैं।
•।।जय सोमनाथ।।•
•।।जय श्री महाकाल।।•
•।।जय हो विघ्नहर्ता।।•
🙇🏻♂️👑🙇🏻♂️👑🙇🏻♂️-
કાયા તારી કાચી માટીનો ઘડુલો રામ, ફટ કરતાં ફૂટી જાય,
એક જ આવે પવન ઝપાટો, પલમાં તૂટી જાય...-