હતું કોઈ હવે નથી રહ્યા એ જીવનમાં.....!!!
એનો ઘાવ કદાચ સમય સાથે ભરાઈ જશે.....!!!
પણ એની યાદ અને જવાનો અફસોસ આખી જિંદગી રહેશે.....!!!-
સમયસર કોઈ પગલું ક્યાં ભરે છે માનવી
વેળા વિત્યા પછી અફસોસ કરે છે માનવી
રાહ બતાવનારની ક્યાં કમી છે અહીં ?
છતાં પોતાના જ ગુમાનમાં ફરે છે માનવી
ટકોરા આતમ કરવાનું ક્યાં ભુલે છે કદી?
સદાય બહેરો થઈ ધાર્યુ કરે છે માનવી
જીવતાની કદર જાણે છે ક્યાં કોઈ ?
મર્યા બાદ રૂદન હૈયે ધરે છે માનવી
સ્વયંને જાણવા કોણ મથે છે અહીં?
દોષ સદા અન્યોના જોતો ફરે છે માનવી
ઈશ્વરને કોઈ ક્યાં સમજી શકયું કદી?
ઉપરવટ થઈ સવાલ કર્યા કરે છે માનવી
"કૃષ્ણ"ને કોઈ શું સમજ્યા ક્યારેય?
પ્રેમ 'ને ભક્તિને ભિન્ન ગણતો ફરે છે માનવી-
હું તો ક્ષણમાં જીવતી સ્ત્રી છું
આજે અત્યારે આ પળે હું તારી સાથે છું,
તને પ્રેમ કરી શકુ છું,
તને સ્પર્શ કરી શકુ છું
એ જ મારા માટે મહત્વનુ છે...
આવતી ક્ષણે તુ મારો નહિ હોય
તો પણ શું ફરક પડશે?
આ ક્ષણ મે જીવી લીધી તારી સાથે,
માણી લીધી તારી સાથે
હવે ભવિષ્ય શું લઇને આવે
તેની સાથે મને નિસબત જ નથી.
આવતીકાલે આપણે
એકમેકની દુનિયાનો ભાગ નહિ હોય
તો પણ આ ક્ષણો તો આમજ રહેશે
મને અફસોસ નહિ હોય
તારી સાથે ન જીવી શકવાનો ક્યારેય
પણ નક્કી તુ કર હવે કે આ અત્યારે મળેલી ક્ષણ તારે જીવવી છે કે આવનારી ક્ષણે હું તારી સાથે નહિ હોઉં તે વિચારીને આ ક્ષણ પણ જવા દેવી છે?-
જો મારા હયાત તમે મને યાદ નથી કરતા,
તો મારા ગયા પછી અફસોસ પણ નહી કરતા.
🤍❤️
If you don't remember me when I'm alive,
So don't even regret after I'm gone.-
अब तू नहीं है..
पर तेरे दिए गए दिल के इन ज़ख्मों पर मरहम
आज भी हमने लगाया नहीं है..
शायद इसी वजह से किसी और के दामन ने
आज भी हमें अपना बनाया नहीं है..
वक़्त के साथ ये ज़ख्म भी भर जाएंगे एक दिन..
पर इन ज़ख्मों की निशानी ताउम्र
हमारे दिल से लिपटी रहेंगी..।-
આજ ની દુનિયા ..(3)
ગુસ્સા માં હોય ત્યારે કહી દીધેલ શબ્દ નો અફસોસ
શાંત થયા બાદ થાય છે ..-