હુ એક શોખ ધારદાર રાખું છું..
પરિસ્થિતિ ગમે તે હોય..
કલમની ધારા અવિરત રાખું છું-
જવાબદારી જ નિભાવી નાખે છે બધું
સાહેબ
બાકી શોખ તો અમારા પણ કાઈ ઓછા નથી...
♥️♥️♥️-
મેં કલમ ની ટોચ એટલે જ ધારદાર રાખી છે,
સત્ય ની શાખે ઊભી એક તલવાર રાખી છે,
-
શોખ થી લખવું ને શોખ થી વાંચવું
કલ્પના ના વરસાદ માં શોખ થી ભીંજાવું...!
-
શોખ મને જ હતો પુનમનો ચાંદ બની ઉર્વિલને ઘેલા કરવાનો.
હવે ગ્રહણ પણ આવે ક્યારેક, તો ફરિયાદ શાની?!-
"ચા" તો મને આજે પણ કડક અને મીઠી જ ગમે છે
શોખ તો "જનાબ" તમારાં બદલાઈ ગયાં છે
કાતિબ તો હું કાલે પણ ન હતી ને આજે પણ નથી
પણ તને જોઈ જોઈને આખું પુસ્તકાલય લખવાનું મન થાય છે-
મને શોખ નથી હું કોઈ જેવું બનું....
મને શોખ છે કોઈ મારા જેવું બને.....-
'શોખ'
આ યુગમાં સારી વાણી (સારા શબ્દો) બોલવી એ પણ એક મોંઘો શોખ છે...
બધાંને નો પોસાય જાન....-
ના કર જિદ એ નાદાન દિલ....
તારી ઔકાત માં રહે....
તેઓ તો મોટા માણસો છે....
એના શોખથી જ યાદ કરે છે....
આપણે તો નાદાન છીએ....
જે પલ પલ તેઓ ને યાદ કરીએ છીએ....
-
સારો શોખ ટેવ બની જાય અે લાભદાયક છે અને ખરાબ ટેવ શોખ બની જાય અે હાનિકારક છે.
-