QUOTES ON #મતલબ

#મતલબ quotes

Trending | Latest
13 DEC 2020 AT 21:06

વખાણોના પુલ નીચેથી જ
મતલબની નદી વહેતી હોય છે.

-


13 JUL 2020 AT 10:26

મતલબ કે હું તમને યાદ ના કરું
તો
તમે પણ ભૂલી જાઓ મને....?
..✍

-


18 APR 2021 AT 7:37

માની લીધું કે મને કહેવાની આદત નથી
પણ એનો મતલબ એ નથી કે મને શિકાયત નથી .

#૧૦૬/૩૬૫

-



કોઈ મતલબથી બંધાય તે સંબંધ નહીં,
સંબંધમાં મતલબ શોધે તે સંબંધી નહિ.

-



દોરી પર લઈ બાંબુ બતાવે કરતબ,
ભુખ્યા પેટને કોળીયાના છે મતલબ...

-


1 NOV 2017 AT 7:33

આ દુનિયાને ખાલી તમારા ઉપર ના દેખાવા થી મતલબ છે,
ના કે તમે અંદર થી કેટલા સારા છો.

-


8 FEB 2024 AT 11:52

સલાહ આપું છું એનો મતલબ એ નથી કે હું સમજદાર છું
બસ મેં તમારા કરતા વધારે ભૂલો કરી છે જીવનમાં !!

-


17 AUG 2020 AT 15:50

દુનિયામાં બોલાતી બધી જ ભાષાઓ માંથી સૌથી મીઠી ભાષા "મતલબ" ની છે.

-


13 JAN 2018 AT 23:35

ભાગ્યે જ મળશે , જે કેહશે કે મને આજમાવ
કદાચ હું છું ભાગ્યમાં ? જો તો ? તારો હાથ લાવ
હા કોઈક દેખાય તો છે પવન ની જેમ લહેરાતો
થોડી ખુશી ઓ આપવા પાણી જેમ વહી જાતો
હસતો ચેહરો હંમેશ રાખવા તારો કહેવાતો
પકડી રાખજે હાથ એનો ,
છૂટે ના કયાંય સાથ તેનો
કદાચ હાથ એકલો પડ્યો તો ,
બીજા સાથ ના ભેટે થયો તો
ઉડતો સરકતો એ તો ચાલ્યો જશે
કારણ તમારો મતલબ આટલો જ હશે ...

-


13 OCT 2018 AT 20:30

"મતલબ " નુ વજન બહુ વધારે હોય ત્યારે જ તો "મતલબ" નિકળી જાય પછી " સંબધ " હળવા બની જાય છે.

-