મોટર ગાડી બંગલા જ્યાં
કંકોત્રી ઓ ના જથ્થા ત્યાં !!-
Drama Performer
Love gujarati writing...
મારી બેન છે ને
એ ખાલી મારી બેન નથી
મારું સુખ , સુકૂન ને ચેન છે
એ તો હંમેશા મારી સાથે જ રહે
બસ ખાલી આટલું જ મારું વેન છે.-
ઉંમર
રોકાયા વગર સફર કરી રહી છે
અને હું
ઇચ્છાઓ લઈને હજી ત્યાં જ ઊભો છું !!-
અત્યારે જિંદગી એ હોદ્દા પર છે,
જ્યાં જરાક પછતાવો
ભવિષ્યનો ડર
અને મહદ્ અંશે ઉમ્મીદ છે...-
રસ્તાઓ પણ જડયા, તો એક માપના
જ્યાં સપના ખોવાણા, ક્યાંક આપણા
જેવો વળાંક આવે છે, વળતા બીક લાગે છે
બંધાય જવાનું મારે, જેવી ભીડ જામે હમણા !!-
જ્યારે જ્યારે હું એક મદદ કરવા તૈયાર બેઠો છું,
મારી વારી આવતા જ એકલો વારંવાર બેઠો છું !!-
जॉब तूने क्या किया?, नाह धोके बकरा तैयार हुआ
और गड्डी भगाई बकरे ने, मिलकर सब धुआँ धुआँ...
कैसे सुबह से शाम किया, शाम तक काम किया
कुछ सोचा नही समजा नही, सरेंडर सरेआम किया...
मेरा बनाया हर काम मुजे मुबारक, रक्खा मेरे हाथ मे
तन कहता है मन से, कुच्छ दिन तो गुजारो औकात मे...
लंच के बाद थोडा इंटरस्टिंग जाम, जैसे ही अच्छा लगता
और नीन्द की उबासिया आ जाती, बेशरम मे खाते रेहता...
अब तो सेलरी क्रेडिट वाला, एक हप्ता ही पसंद आता है
बाकि का चोर महिना ऐसे ही, कैसे जैसे तैसे कटता हे...
जॉब तूने क्या किया?, कल फिर से बकरा तैयार होगा
ले लेना मजा मेरा, परसो वापिस इंतज़ार मे रहेगा...-
હું જ્યાં જોઉ ત્યાં કાંઈક કેદ છે,
જાણે એમાં જ કેટ કેટલા ભેદ છે,
હું કરી શકતો નથી કાઇ
અને એજ વાતનો ખેદ છે !!-
જ્યારે હું નાનો હતો, હું નીડર હતો
જેમ જેમ મોટો થતો ગયો, ડર વધતો ગયો !!-