અડ્યા વગરનો સ્પર્શ મળવા માટેની તડપ વ્યસ્ત હોવા છતાં પણ યાદ આવે,હૃદયમાં બેચેની અનુભવાય,નસીબમાં ના હોવા છતાં પણ એની યાદમાં ખોવાયેલું રહેવું....
એનું નામ " પ્રેમ "....-
Jignesh Bhatt
(jignesh bhatt)
165 Followers · 281 Following
Joined 4 March 2018
24 FEB 2024 AT 20:57
24 FEB 2024 AT 20:54
જેની સાથે વાતચીત થતા જ ખુશીઓ બમણી થઇ જાય અને ચિંતાઓ અડધી થઇ જાય એ જ આપણા, બાકી બધા ખાલી ઓળખીતા.☺️
-
24 FEB 2024 AT 20:52
"હસીને" જોવામાં અને "જોઈને" હસવામાં ઘણો ફેર છે, એકથી "સંબંધ" બને છે અને બીજાથી "દિલ" તૂટે છે....
-
28 NOV 2021 AT 21:30
अकड़...
इस शब्द में कोई 'मात्रा'नहीं है !
फिर भी अलग अलग 'मात्रा' में सबके पास है-
13 AUG 2021 AT 9:18
ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે,
પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે !!-
20 JUN 2021 AT 19:15
સંદેશા તો રોજ મળે છે એમાં શું નવું છે?
હવે સાંજ પડે ને તમે મળો એ જ ઘણું છે.💞-