એમ કેમ પરોવવા દઉં નજરમાં નજર..
રહસ્યો જ્યાં સંકેલી ને રાખ્યા છે
એ મનની વાચા છે આંખો..-
મુલાકાત તારીને મારી લાજવાબ હતી...
જે મે ને તે કયા નજરઅંદાજ કરી હતી...?
સહારો તારોને મારો સાર્થક હતો...
જે મારાને તારાથી કયા મસ્ત નતો બન્યો...?
દોસ્તી શબ્દ તો બસ શરૂઆત હતી..
જેમાં મારાને તારા પ્રેમની પવિત્રતા કયા ધટતી હતી ?
દુર તો માત્ર અંતરથી રહેવાનુ હતુ..
જેમાં તારુ ને મારુ મન કયા નતું વલોવાતું...???
ઝંખીયે તો છીયે એકબીજાને હંમેશા માટે.
જે મારીને તારી સિવાય કયાં કોઈને પોસાતુ હતુ???
વંદના પરમાર
Insta/Fb page : jayviruquotes-
હ્દય ની માટી કોઈ ના આગમન થી ભીંજાઈ લાગે છે
જો ને હવે મારા શ્વાસોમાં પણ એની મહેંક આવે છે-
ચાહવા છતાં ના ભુલી શકો ને ત્યારે અેટલું સમજજો કે તમે જેને ચાહ્યા અે તમારા દિલમાં જ નહી તમારા આત્મા માં વસે છે!
-
માંરો આખાય દિવસ નો થાક, અડધી રાતનો ઉજાગરો,અને આ હૈયાનો હંધોય ભાર પળભરમાં હળવો થઈ જાય છે..... "જનાબ"
જ્યારે તને માંરી માટે બસ બે મિનિટ typing typing જોઈ લઉં 🤗🤗-
આત્મામાં વસેલા એમના સરનામા માંગશો નહિ,
એ મારા છે એના પુરાવા મળશે જ નહિ...-
વ્યકત કરતા નથી આવડતું એનો મતલબ
એતો નથી કે અમને પ્રેમ કરતા નથી આવડતું...-
કેમ મેળવું હું નજર કૈક સ્વપ્નો સજાવ્યા છે આંખોમાં,
પ્યારના નામે સ્વપ્નાંઓના ટુકડા કરે છે લાખોમાં.
-
જાગે છે રાતો મારી,
ને શમણાં જુઅે વાટ,
સનમ ની યાદો સાથે,
મન માંડી બેઠું ચોપાટ!-