મારી પસંદગી તુ છે અને
તને મારી પસંદગી ક્યાં પસંદ જ છે...!!-
રસ્તા અમે નહીં અમારી પસંદગીએ બદલ્યા!
અમને લગાવ પસંદ હતો અને તેમને લગામ...-
વેશ્યાને પૂછ્યું: શરીર વેચવાનું કારણ?
કહ્યું: પ્રેમ હવસના પુજારીને થયો હતો.
ફરી પૂછ્યું: પ્રેમની કોઈ ભૂલ કે નહિ?
કહ્યું: ના.
બંને ખોટા,પસંદગી ને વ્યક્તિત્વ.-
હજારો ખૂબીઓ પણ
ક્યારેક ઓછી પડી જાય છે
જ્યારે આપણી પસંદ આપણ ને
એક પસંદગી તરીકે નય
પણ એક "વિકલ્પ" તરીકે જોવે છે.-
જિંદગી ભલે ને મરજી મુજબ નથી જીવાતી
પણ ખાંડણિયામાં માથું મુકવાની પસંદગી તો આપણી હોવી જ જોઈએ.-
હવે જો તૂટી ગ્યું દિલ તો શોર શુકામ કરું?
પોતાની જ હતી પસંદ હવે સવાલ શું કરું?💔-
અમે સંસ્કારો માં સરવાળો અને ગુણાકાર શીખ્યા હતાં.....
અને અમને એવા લોકો જ મળ્યા કે
એમને ફક્ત બાદબાકી અને ભાગાકાર માં જ રસ હતો....-
બારક્ષરી માં ઘણા અક્ષરો છે......
પણ એમાં મને 'તું' જ સૌથી વધુ ગમે....-
આવતી કાલ નો આધાર આપણી આજ પર છે, કારણ કે કેવી જિંદગી જીવવી છે ?
કઈ રીતે જીવવી છે ?
એની પસંદગી તો આજે જ કરવાની છેને...
-