QUOTES ON #પરિચય

#પરિચય quotes

Trending | Latest
3 SEP 2019 AT 8:50

અમારી જિંદગી નો આ સરળ સીધો પરિચય છે,
રુદનમાં વાસ્તવિકતા છે ને હસવામાં અભિનય છે.

- સૈફ પાલનપુરી

-


27 MAY 2020 AT 9:50

કોઈ માંગે જો ક્યારેક મારો પરિચય,
હું આપું એક શબ્દમાં, નામ તારું લઈ.

-


13 MAY 2020 AT 17:49

#પરિચય
પરિચય શું આપું તો ઓળખે
આંખો ની એક ઝલક બસ છે
હૃદય નું એક સ્પન્દન બસ છે
હોઠો નું સ્મિત બસ છે...
જો હશે તેમાં સચ્ચાઈ તો
આવશે શ્રદ્ધા તેની જાતે...
બાકી તો વર્ષોથી સાથે રહેતા હોય
તેને પણ પોતાના નો પરિચય નથી
હોતો આ પ્રેક્ટિકલ દુનિયામાં....

-


14 SEP 2021 AT 7:45

પરિચય તો મારો બસ છે આટલો
તમારા શ્વાસ થી મારા શ્વાસ જેટલો

#૨૫૩/૩૬૫

-


13 APR 2022 AT 11:26

એક ડૂબકી તો મારી જો,
આ આંખોમાં બધું જ છે.
જેની તને શોધ છે..!!

કોરી દેખાતી આ આંખોની ભીતર,
ઝરણાંને પણ હંફાવે એવા ધોધ છે..!!

-


4 JUN 2020 AT 13:48

અંગત પરિચય આપને આપું તો કેમ આપું?
અંગતપણુ ક્યાંક હોવું જોઈએ આપણું.

-


14 APR 2020 AT 18:55

એક મહામારી પરિચય કરાવી દે સબંધો નો,
પોઝીટીવ જો આપણે તો સહુ નેગેટિવ..!!

-


15 APR 2021 AT 20:59

બે માણસોની વચ્ચે પરિચય છે કેટલો?
પથ્થરની સાથે કાંચના સંબધ જેટલો.
~ રમેશ પારેખ

-