અરે..ઓ.પાગલ હું ક્યાં કંઇ ખાસ માંગુ છું..!
હું તો બસ જીવવા માટે થોડા શ્વાસ માંગુ છું..!-
मेरे साथ तुम भी दुआ करो, यूँ किसी के हक़ में बुरा न हो
कहीं और हो न ये हादसा, कोई रास्ते में जुदा न हो
बशीर बद्र-
मैं कोई भी बहाना मान लूंगा
ख़ुदा के वास्ते बस लौट आओ
अमूल्य मिश्रा ❣️-
तुझको मालूम नहीं है कि तेरे बाद मेरा
दम निकल जायेगा इक रोज़ परेशानी में-
मुझे तुम्हारे प्रेम ने
इच्छा मृत्यु का वरदान दिया
किन्तु मैं मर न सकी
क्योंकि मैंने मृत्यु के लिए
उस क्षण की प्रतीक्षा की
जिसमें तुम न हो
पर तुम थे
हर क्षण के भीतर
मेरे हृदय के सम्पुट में... तुम तो थे
कविता ख़ोर-
वो कहता था...
" तुम बेहद साफ दिल हो... इतनी.. के तुम्हारे दिल में झाँककर संवरा जा सकता है... पर ये सोचते हुए... मुझे ये फ़िक्र भी रहती है... कि अगर कोई दरिया जरूरत से ज्यादा साफ हो... तो मछली के लिए खतरा बन जाता है..."
पायल राठौड-
ઓય સાંભળને,
જ્યારથી તું મળી છે ને ત્યારથી
એવું લાગી રહ્યું છે.
કે, છેક હવે જઈને મને જીવવા જેવી
જિંદગી મળી છે.
-
ઓય, સાંભળને
કે હું દરવખતે એ વાત ઉપર કન્ફ્યુઝ થઈ જાવ છુ.
કે, હું તારી સાથે વાત કરૂં કે પછી
તને બસ આમ સાંભળ્યા જ કરૂં.
હવે તું જ કે હું શું કરૂં?-
ઓય સાંભળને,
કે તારા વગર હું અધુરો અને
તારી સાથે હું પુરો થઈ જાવ છું.
અને, વાત આ સાવ સીધીને સરળ છે.
જો તને સમજાય તો. કે,
તારા વગર હું શૂન્ય અને
તારી સાથે હું શતક થઈ જાવ છું.
-- અજ્ઞાત
-