QUOTES ON #VARSAD

#varsad quotes

Trending | Latest
17 SEP 2019 AT 17:31

તારી યાદો અને હું
બીજું કાંઈ જ નહીં
વરસાદ માં....

મનમાં છબી તારી
ભીંજવે છે મને આ
વરસાદ માં.....

તારા સાથની ઝંખના
વહી ઉઠ્યા આંસુ
વરસાદ માં....

-


8 JUL 2020 AT 21:33

મૌસમ તારી યાદોની છે,
એકાદ છાંટો અડકે ને તોય આખો ભીંજાઈ જાવ છું..!

-


6 JUL 2020 AT 9:24

દિલ કહે છે આ વરસતા વરસાદમાં ભીંજાઈ જાવ,
કુદરતે કરેલો પાણીનો ગોળીબાર થોડો ઝીલી લવ,

વહે છે જેમ વરસાદનું પાણી આપોઆપ રસ્તો શોધી,
હું પણ મારી મંજિલ તરફનો રસ્તો જાતેજ શોધી લવ,

વહેતા પાણીમાં હાથ મૂકી જોવું છે કેટલુ અટકે છે,
વિચારું છું મારા દુઃખો ને પણ એમાં જ વહાવી દવ,

પેલી ખબર છે ને કાગળની હોડી પણ પાણીમાં તરતી,
મારાં સપનાઓને પણ એવી એકાદ ઉડાન આપી દવ,

મસ્ત મગન બની આ વરસતા વરસાદમાં પલળી લવ,
મેઘો ભીંજવે બહારથી હું ખુદને ભીતરથી ભીંજવી દવ..!

-


11 JUL 2020 AT 1:17

વરસાદી વાછંટ માં વસે છે જાણે તારી યાદો
અડકે બુંદ ને મને ભીંજવે જાણે તારી યાદો

-


25 JUN 2019 AT 17:29

ગોરંભાયેલું આકાશ જોઈ વરસી પડી છે આંખો,
હવે જો જે તારી યાદ નું બારણું બંધ કરવું પડશે

-


24 JUL 2017 AT 10:37

Tafavat matra etlo j
ke tame bhinjaya varsad ma
ane ame tamara prem ma.

-


5 MAY 2021 AT 13:05

પાનખર પુરી થાય એટલે વસંત ની શરૂઆત થાય છે
વસંતનો પહેલો વરસાદ એટલે ખેડૂતોમાં આનંદ ઉલ્લાસ
વાતાવરણમાં ઠંડક છવાઈ જાય છે
મેદાનોમાં લીલોતરી છવાઈ જય છે
વસંત ના પહેલા વરસાદમાં
મોરને નાચતા જોવાની મજા જ કઈંક ઓર છે
મોર પોતાની સોળે કળાએ નાચે છે

-


11 JUN 2019 AT 6:41

લીલુડી ધરતી નો નાહવાનો હવે અવસર આવ્યો છે,
ચાલો સૌ કોઈ ભીંજાવા, પેલો મેંઘ બહાર આવ્યો છે,

વાદળાઓનો કાફલો એ સંગે લઇ આવ્યો છે,
વીજળીઓ ને પણ તો એ નચાવતો આવ્યો છે,

પશુ પક્ષી ને રીઝવવાના વાવળ એ તો લાવ્યો છે,
અકાળ ગરમી થી છુટકારા નો પાવર એ લાવ્યો છે,

વાટ દેખાડી ભલે પણ તોય એ પાછો તો આવ્યો છે,
આજ ના માનવી ની જેમ ક્યાં એ કઈ ભુલ્યો છે,

ચાલો સૌ કોઈ ભીંજાવા, પેલો મેંઘ બહાર આવ્યો છે..!

-


16 MAY 2021 AT 19:42

Zini Zarmar🌦 no Varsad,
Pachi Varsad No Ughad🌤,

Bhini Mati Ni Sugandh🌝,
Aevo j Bhavbhino sambandh💑,

Pavan Na susvata🌪 no Sad,
Jaane Apave Aap ni Yaad😍!!

-


11 JUL 2020 AT 20:59

વરસાદ જરા ઓછો ભીનો છે તારા વગર.
પાણીમાં પલળવાની મજા ક્યાં, પ્રેમ વગર!

-