હવા ની ભાગીદારી વધી રહી છે
દીવા ની જવાબદારી વધી રહી છે
ભેળસેળ વધી રહી છે હવે સંબંધો માં
વફા કરવાની રોજગારી વધી રહી છે.
-Jaimin
-
હોય છે જ્યારે તું કદી મારી સાથે ,
તારી આંખોમાં ખુદને શોધ્યા કરું છું.
તારી વાતો માં , તારા દરેક શબ્દો માં
હંમેશા જ હું ખુદને જોયાં કરું છું.
એ શબ્દોમાં ઉભરાતી તારી લાગણીઓ,
હદયે સજાવીને હું જીવ્યા કરું છું.
તારા શ્વાસ માં કાં તો તારી આંખો માં
હું ખુદની છબીને જ નિહાળ્યા કરું છું.
ક્યારેક મૌન થઈને બેસી જાવ છું હું,
જ્યારે તને વિચાર્યા જ કરું છું.
પ્રેમ કરું છું કેટલો મને જ ખબર નથી,
બસ તારા સ્મરણો માં ખોવાયા કરું છું.
-jaimin
-
પ્રેમ કરવો તને એ મારી
આદત બની ગઈ
વાતો તારી સાથે મળતી
રાહત બની ગઈ
છોડાવી મુશ્કેલ બને એ
આદત તું બની ગઈ
અટકી તારી પાસે જાય એ
ઈબાદત બની ગઈ
ક્રોધથી ભરેલો છું શાંત કરવાનો
રસ્તો બની ગઈ
તૂટેલો હતો આજે પણ છું
જોડવાનો દસ્તો બની ગઈ
ખબર નથી મને પ્રેમ તને છે
કે નથી મારા માટે
પણ મારા માટે તો પ્રેમ શબ્દ
નો મતલબ તું બની ગઈ
શબ્દોથી નહીં આંખોથી દેખાડતી
તું મારી ચાહત બની ગઈ
મારી જીવનની શાંત કરવી એ
તૃશા તું બની ગઈ
હાં આજે મને ફરિયાદ જાજી છે
તને લઈને
સાચું કહું ફરિયાદ કરૂ એ માત્ર
વ્યક્તિ પણ તું બની ગઈ......-
उस लड़की के लाल रंग से मैं क्यों डरूं?
इस घड़ी में भी मैं क्यों उसके साथ ना रहूं?
कभी वक्त कभी बेवक्त चला आता है ये दर्द
हर महीने थोड़ी जल्लाहट लाता है ये दर्द
हां वो जीवनसाथी है मेरी हर वक्त की
फिर उसकी देखरख इस वक्त ने क्यों न रखूं?
यूं तो कहता रहता हु की प्यार करता हूं...
तो इस दर्द में भी क्यों उसे उसका हाल ना पुछु?
मनुष्य कमजोरी अपनी दिखाता है इस वक्त
में सभी महिलाओं को अपवित्र बताता है...
मुझे अच्छा लगता है इस वक्त साथ देना
मेरा दिल उसे हर पल सिर्फ पवित्र बताता है।
तो इस लाल रंग का भेद भी मै क्यों रखूं?
वो प्यार हर पल दिखाती है साथ चलती है
उसकी नाराजगी उसका गुस्सा में क्यों न सहु?
वो पूछती है क्या करोगे जानकर मेरा वक्त
पर जवाब उससे मेरा साथी हूं तुम्हारा
तुम्हारे दर्द का हिसाब मैं क्यों न रखूं???-
હું આજકાલ પ્રેમ લખવા લાગ્યો છું,
પ્રેમ માં મારા હું તને લખવા લાગ્યો છું.
ક્યારેક તારા આંખોની ચમક અને લાલી,
ક્યારેક હોઠોની પ્યાલી લખવા લાગ્યો છું.
આજકાલ હું મારી દરેક ભાવના ને લખું છું,
એ ભાવનાઓમાં હું તને લખવા લાગ્યો છું.
રંગ કંઇક એવો લાગ્યો છે મને તો તારો
નામ ન લેતાં પણ હું તને લખવા લાગ્યો છું.
થોડો થોડો પણ હું તને મારી ખાસ લખું છું,
પ્રેમનાં દરેક દાયરામાં હું તને લખવા લાગ્યો છું,
પ્રેમની તૃશામાં હું ચાહત ને પીવા લાગ્યો છું,
મારી દરેક પંક્તિઓમાં હું તને લખવા લાગ્યો છું.
-jaimin-
Uski ankahi bate janne ki koshishe krta hu..
Aur vo kehti he mai use samjata nahi hu...
Uski har aadato ko janne ki khvahise rakhta hu...
Aur vo kehti he mai use samjata nahi hu...
Uski har khvahise pure krna main chahta hu.....
Aur vo kehti he mai use samjata nahi hu...
Uski har baato ko samjne ka prayatn karta hu...
Aur vo kehti he mai use samjata nahi hu...
Uski har baat sunkar meri galti manna chahta hu....
Aur vo kehti he mai use samjata nahi hu...
Uske ruthne par usey manana chahta hu....
Aur vo kehti he mai use samjata nahi hu...
Usko jindagibhar pyar krna main chahta hu....
Aur vo kehti he mai use samjata nahi hu...
Usko jivanbhar khushiya dena main chahta hu....
Aur vo kehti he mai use samjata nahi hu...
Shayad vo sahi kehti he mai use samjata nahi hu...
par fir bhi koshishe smjne ku use kara hu.
-
यूं अकेले ना तुम मुरझाया करो
बात जो भी हो तुम बताया करो
हम सिर्फ तुम्हारे के बेशक
हक हम पर तुम जताया करो
थोड़ा सा प्यार तुम जताया करो
यूं सख्त लहेजे से पेश आया करो
टूटते है मोहतरमा रूठने से आपके
यूं नाराजगी हमसे ना आप बढ़ाया करो
-
अक्सर में नाम छुपाया करता हूं तुम्हारा मेरी कविताओंमें
शादी में दुल्हन की मेंहदी की तरह,
अक्सर में तुझसे इजहार किया करता हूं तुमसे प्यार मेरा
इश्क में डूबे किसी आशिक की तरह,
अक्सर मैं तुम्हारे साथ रहने की कसमें खाया करता हूं
शादी में दिए जाने वाले सात वचनों की तरह,
अक्सर मैं तुम्हारी छोटी बातों को जानना चाहता हूं
बिलकुल तुम्हारे प्यार की तरह,
अक्सर तुमसे बेइंतहा इश्क मैं किया करता हूं,
किसी दीवाने की तरह,
बात ये भी तो है की प्यार आज है उतना कल भी होगा,
बिलकुल सच है सूरज की तरह,
अक्सर अपने प्रेम की तृशा को तुमसे बुझाना चाहता हु,
बिलकुल चातक पक्षी की तरह,
एक दिन तो आयेगा जो रंग खिलेगा हमारे प्रेम का,
शादी में हाथों में लगी लाल मेहंदी की तरह
- JAIMIN-
इंतजार उस दिन का नाम मेरे और
तेरा हाथ हो
काट लेंगे खुशी से जिंदगी गर तेरा
मेरा साथ हो
चल देंगे हरपल साथ तेरे जो हाथों में
तेरा हाथ हो
चुराएंगे उन पलों को जिसमें छिपा
तेरा अहसास हो
मेरे सपनो में आने वाली उसकी
सरताज तुम हो
मेरे लबों पे आने वाला नाम और मेरी
तुम जान हो
सुबह संग तुम्हारे हो मेरी और
संग ही रात हो
मेरे ख्वाबों में आने वाला मुझमें
समाने वाला नाम हो
मेरी बेकरारी हो मेरी मेरे प्यार की
तुम आहट हो
मेरी तृशा को शांत करने वाली मुझे
मिलने वाली राहत हो-
લખી રાખી છે ઘણી કવિતાઓ
મેં તારા નામની
ભરી રાખી છે લાગણીઓ એમાં
મેં તારા નામની
જ્યારે જ્યારે પકડાવ છું
હરખાતાં એકલો હું
ત્યારે ત્યારે જૂઠી વાત કરી છે
મેં તારા નામની
કરી રાખી છે સવાર અને મારી
રાત તારા નામની
તને સાથે રાખવાં માટે જીંદગી
આખી તારા નામની
જોઈ લેજે તારી હાથની રેખાઓ
તું પણ ફૂરસતમાં
મને મારો હાથ વાંચતા મળી
હસ્તરેખાઓ તારા નામની
ઉત્પન્ન થતી ઘણી લાગણીઓ
હવે માત્ર તારા નામની
આવેગોથી છલોછલ હું તૃશા
ફક્ત હવે તારા નામની
-