Neepa Tanna   (Paanee)
1.8k Followers · 4.3k Following

ज़ख्मो की दुनिया से शायरों की दुनिया में आया हूँ
हर ज़ख्म कुरेद के अल्फाज़ बनाने आया हूँ
Joined 10 February 2020


ज़ख्मो की दुनिया से शायरों की दुनिया में आया हूँ
हर ज़ख्म कुरेद के अल्फाज़ बनाने आया हूँ
Joined 10 February 2020
14 JUL 2022 AT 23:41

એક રાતની અધૂરી ઊંઘ,આખો દિ' આંખો બાળે
બસ તમે ન પૂછો કે અધૂરા સ્વપ્ન શું શું બાળે!

-


11 JUL 2022 AT 0:15

આ દુનિયાદારીની રીત નિભાવી રહ્યો છું
પગમાં છાલા ,ને ચેહરા પર સ્મિત લાવી રહ્યો છું

-


11 JUL 2022 AT 0:10

એક રાતની અધૂરી ઊંઘ આખો દિવસ આંખો બાળે
બસ ન પૂછો તમે કે અધૂરા સ્વપ્ન શું શું બાળે!

-


24 APR 2022 AT 17:35

સુકાઈ વસંત, થઇ પાનખર હું
સુકાઈ ભીનાશ, રહી સોડમ હું

-


23 APR 2022 AT 11:00

બરસાનાની ગલીયોમાં પણ કૃષ્ણ મળે
રાધામાં રાધા શોધો તો પણ કૃષ્ણ મળે

-


6 FEB 2022 AT 9:11

अंधेरों से चलकर जुगनू तक जाना पड़ता है
मुझे मुझसे मिलने बड़ी दूर तक जाना पड़ता है

महफ़िलो से गुजर कर सन्नाटों तक जाना पड़ता है
मुझे मुझसे मिलने सच में दूर तक जाना पड़ता है

हसीं तो बाँट रखी है हमने हर किसीसे
मेरे गमों से मिलने बहोत दूर तक आना पड़ता है

-


24 OCT 2020 AT 19:37

દિલ માં દિલદારી રાખવી
દર્દ થી થાકેલા પ્રવાસને
પગદંડી પરબારી આપવી
લોકોની તાકઝાંક થી ડરવું નહિ
ઘરમાં તાજી હવા માટે બારી રાખવી
સુરજના તાપથી હારવું નહિ
સૂર્ય કિરણથી તો યારી રાખવી
ગમે જો મારી વાત તો
વાહ કહેવાની તૈયારી રાખવી
તીખું બોલી બેઠા છો તો
સાંભળવાની પણ વારી રાખવી
Paanee

-


5 JUL 2020 AT 1:52

રાતો ખૂટે, પણ મારી ને મારી કલમની વાતો ખૂટતી નથી
વાતો આપણા પ્રેમની ઉપડે, તો જમાનાની ચર્ચાઓ ખૂટતી નથી

-


1 JUL 2020 AT 12:13

ખબર નહીં કેમ લાગણીને ભરતીમાં પણ ઓટ નડે છે

નાની એવી લાગણીની હોડકીને, દુનિયાની બોટ નડે છે

-


10 DEC 2021 AT 1:07

शोलों से लिपट के आग बन जाना पड़ता है
दोबारा बनने के लिए ख़ाक बन जाना पड़ता है

-


Fetching Neepa Tanna Quotes