*Inshan Ka Dil💖 Achha Hona Chahiye,
Surat🌹 Achha To Hamare Gujarat😍 Me Bhi Hain... ✨-
એ બાળકો ને શ્રદ્ધાંજલી આપવા ને હું લાયક નથી
કારણ કે હું એ બાળકો ને ઇન્સાફ નથી અપાવી શકતો.
-
किसी गांव के एक नुक्कड़ पर तुम मिली थी
किसी शहर के किसी नुक्कड़ पर
फिर मिलोगी तुम मुझसे,
शहर के एक नुक्कड़ पर
तुम्हारे घर की तरह ही चाय मिलती है .
हमें मिलाने की तरह ही और कइयों को मिलाने का श्रेय इन नुक्कड़ों को ही जाता हैं ,
तभी राष्ट्र के सभी राजमार्ग इन नुक्कड़ो के आगे नतमस्तक है ,
ताजमहल को आगरा शहर के किसी नुक्कड पर बनवाया गया होगा ..!!!😊
-
क्या जमाना आ गया है आजकल,
अनजान लोग अपनापन दिखाने लग गए है,
और अपने लोग अनजानापन।-
અરે! મોજીલા છેલ-છબીલ અને લહેરી લાલાઓનું શહેર એટલે સુરત.
ફક્ત ભારત નહિ, વિશ્વભરમાં 'હીરાની મુરત' એટલે સુરત.
૧૯૯૪ નો પ્લેગ હોય કે ૨૦૦૬ નું પૂર કે પછી હોય ૨૦૨૦ નો કોરોના વાયરસ,
સૌને માત આપી આગળ વધનારું શહેર એટલે સુરત,
હાઉ'સ ધ જોશ ? હાઇ સર! નો નારો સિદ્ધ કરનારું શહેર એટલે સુરત.
અરે! ખાખરા, થેપલા, ભૂસું, લોચો અને ખમણથી માંડી પિઝા ખાખરા, રોટી સેન્ડવીચ, મસાલા પાસ્તા નો ચટકારો લે તે સુરતી.
હાઇક્લાસ હોટલોથી માંડી ક્લાસિક સ્ટ્રીટ-ફૂડની જયાફત માણનારા એટલે સુરતી લાલા.
સુર્યપૂર થી સ્માર્ટ સિટી સુધીની સફળ યાત્રા સર કરનાર એટલે સુરત.
મા તાપી ના ઉછંગે, સંગ ગોવર્ધન ગિરધારિનો તથા મા અંબિકાના આશિષથી સમ્પન્ન શહેર એટલે સુરત.
અરે! વીર કવિ નર્મદ, રતન ટાટા તથા સંજીવ કુમાર જેવા અનેક વ્યક્તિત્વ દેશને આપનાર શહેર એટલે સુરત.
'સિલ્ક સિટી', 'ડાયમંડ સિટી', 'ગ્રીન & ક્લિન સિટી' તથા 'સ્માર્ટ સિટી' જેવા અનેક ઉપનામથી અલંકૃત મારું શહેર એટલે સુરત!!-
ચાલાકી જીવન મા ગમે અેટલી કરી લો પણ યાદ રાખજો..., પરીણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે...
-