સમય અને ઓલો માણસ
ક્યારે ફરે ઍ નક્કી નય હો ભાઈ,
ક્યાં બાણું લાખ માળવા ને ક્યાં સંન્યાસ,-
एक माला करो कि हज़ार माला करो किन्तु परिणाम तबतक नहीं आयेऺगा, जबतक मन में पड़ी विचारधारा को नहीं बदलो॑गे
-
𝔗𝔯𝔲𝔰𝔱 𝔶𝔬𝔲𝔯 𝔴𝔦𝔟𝔢𝔰 , 𝔭𝔢𝔬𝔭𝔩𝔢 𝔫𝔬𝔴𝔞𝔡𝔞𝔶𝔰 𝔞𝔯𝔢 𝔤𝔬𝔬𝔡 𝔞𝔱 𝔣𝔞𝔨𝔦𝔫𝔤 𝔱𝔥𝔞𝔦𝔯 𝔴𝔬𝔯𝔡𝔰
-
अपनी किस्मत को कभी दोष मत दीजिए,
इंसान के रूप में जन्म मिला है, ये किस्मत नहीं तो और क्या है✍️-
સારા માણસ ની એક નિશાની એ છે કે એ એવા લોકોની પણ ઈજ્જત કરે છે જેનાથી એને કોઈ ફાયદો કે ઉમ્મીદ નથી !!
-
ચાલાકી જીવન મા ગમે અેટલી કરી લો પણ યાદ રાખજો..., પરીણામ તમારી દાનત પ્રમાણે જ મળે છે...
-
✨અરે ઓ મનુસ્ય
છોડને થોડી વાર તારા આ Whatsapp ના ગૃપને,
અને માણ આ રંગીન દુનિયા ના રંગ-રૂપ ને ,
અરે કરને તારા આ Twitter ને uninstall કયારેક
અને સાંભળ આ કોયલ ની મીઠી કૂક ને કયારેક,
અરે ફેંકી દેને બઘી Facebook ની લાઇક ને ,
કામ અેવા કરને કે વગર Fb અે લોકો તને💙 આપે.
તુ વિચાર તો કર મનુષ્ય,
આ મોબાઈલ ને લીઘે તુ આજ કેવો બન્યો ,
આજે તે તારી લાઈફ ને અેટલી બઘી પશૅનલ બનાવી દીધી છે,
કે તુ તારા Insta, Fb નો પાસવડૅ તારાને નથી આપી શક્તો
બંધ કર હવે તારી આ મોબાઈલ ની ગેમ ,
અને વ્હાવ આપણા સાથે વહાલ નો પ્રેમ.
બસ હવે અેટલૂ તુ સમજી જા યાર , . . .
અને જીવન તો છે ટચક્રીનની બહાર . . .
-