અરે! મોજીલા છેલ-છબીલ અને લહેરી લાલાઓનું શહેર એટલે સુરત.
ફક્ત ભારત નહિ, વિશ્વભરમાં 'હીરાની મુરત' એટલે સુરત.
૧૯૯૪ નો પ્લેગ હોય કે ૨૦૦૬ નું પૂર કે પછી હોય ૨૦૨૦ નો કોરોના વાયરસ,
સૌને માત આપી આગળ વધનારું શહેર એટલે સુરત,
હાઉ'સ ધ જોશ ? હાઇ સર! નો નારો સિદ્ધ કરનારું શહેર એટલે સુરત.
અરે! ખાખરા, થેપલા, ભૂસું, લોચો અને ખમણથી માંડી પિઝા ખાખરા, રોટી સેન્ડવીચ, મસાલા પાસ્તા નો ચટકારો લે તે સુરતી.
હાઇક્લાસ હોટલોથી માંડી ક્લાસિક સ્ટ્રીટ-ફૂડની જયાફત માણનારા એટલે સુરતી લાલા.
સુર્યપૂર થી સ્માર્ટ સિટી સુધીની સફળ યાત્રા સર કરનાર એટલે સુરત.
મા તાપી ના ઉછંગે, સંગ ગોવર્ધન ગિરધારિનો તથા મા અંબિકાના આશિષથી સમ્પન્ન શહેર એટલે સુરત.
અરે! વીર કવિ નર્મદ, રતન ટાટા તથા સંજીવ કુમાર જેવા અનેક વ્યક્તિત્વ દેશને આપનાર શહેર એટલે સુરત.
'સિલ્ક સિટી', 'ડાયમંડ સિટી', 'ગ્રીન & ક્લિન સિટી' તથા 'સ્માર્ટ સિટી' જેવા અનેક ઉપનામથી અલંકૃત મારું શહેર એટલે સુરત!!-
Be limitless!🌝✨
हक के लिये बहुत लड़े, अब फर्ज निभाने का वक़्त है,
भारत माँ के कर्ज को चुकाने का वक़्त है।
अलग अलग होके बहुत लड़े, अब एक जुट होके भारतीय बनने का वक़्त है,
भारत माँ के वीर सपूतों के कर्ज को चुकाने का वक़्त है।
मंदिर, मस्जिद के झंडे बहुत गाड़े, अब तिरंगे को फहराने का वक़्त है,
भारत माँ के भाग्य को लहराने का वक़्त है।
राष्ट्र प्रथम, सदैव प्रथम की दृढ़ भावना को आगे बढ़ाने का वक़्त है।
विदेशी संस्कृति का अनुकरण बहुत किया, अब भारतीय संस्कृति और धरोहर को आगे बढ़ाने का वक़्त है।
भारत माँ के कर्ज को चुकाने का वक़्त है।
जय हिंद, वन्दे मातरम्।-
True
soulmate
of every
artists!
Connects
our mind
and
heart
with
eternal
soul.-
अरे माना, उसको नहीं मैं पहचानता
बंदा, उसका पता भी नहीं जानता आ आ
मिलना लिखा है तो आयेगा
पड़े हैं हम भी राहों में
ये दिल, ना होता बेचारा...-
ओ कान्हा, में तो पहले से ही तेरे रंग मे रंग चुकी हूँ
अब कौन सा रंग लगाओगे,
तेरे प्यार के रंग मे तो कबसे रंगी हूँ में,
तेरे अनन्य और मनमोहक रुप की तो कबसे दीवानी हूँ मे।
अब कौन सा रंग लगाओगे,
तेरी भक्ति और शक्ति के रंग मे तो पहले से ही रंग चुकी हूँ।
मेरे मुरलीधर, अब कौन सा रंग लगाओगे तुम,
में तो पहले से ही तेरे रंग मे रंग चुकी हूँ।-
नशा है ये नए भारत का,
भारत माँ की शान का,
नशा हमारे तिरंगे की आन का,
नशा हमारे भगवे का,
फैलायेंगे परचम हर जगह तिरंगे का।
नशा है ये नए भारत का।
-
प्रेम मुग्ध राधावल्लभ आये रास रचाने
सोला शृंगार सजके आये चंद्रमा चांदनी के संग
चांदनी चांद से पुछे बोलो सबसे मनोहर क्या है
शशि ने प्यारी सी हसी देकर कहा,
मनोहर तो वो राधास्वामी है
जो रास रचाए अपने हृदय की रानी संग।-
એ હાલો..! આ સાદ સાંભળતા જ મન થનગનાટ કરે એ પર્વ એટલે નવલી નવરાત્રી.
બપ્પા ના પપ્પા તથા બપ્પાની આરાધના બાદ જગ-જનની ની આરાધનાનો ઉત્સવ એટલે નવરાત્રી .
નવ-રાત્રિ સુધી તન-મન સમર્પિત કરી ગરબે ઘુમવાનો અવસર એટલે નોરતા.
માઁ અંબેની સેવા, જપ, તપ તથા સમર્પણનો અનેરો આનંદ એટલે નવરાત્ર.
પૂજા, અનુષ્ઠાન અને અવનવી ગરબી શણગારનો તહેવાર એટલે નવરાત્રી.
નવદુર્ગા માઁ આદિશક્તિના સાક્શાત્કારનો સુંદર એહસાસ એટલે નવરાત્રી..
ઢોલ-નગારાના નાદ પર મન મુકી થનગનાટનો અવસર એટલે નવરાત્રી.
માઁ ગૌરીની ભક્તિ-શક્તિનુ પર્વ એટલે જ નવલી નવરાત્રી.-
હું એક પત્ર,
મારો પણ એક જમાનો હતો, અથવા તો એમ કહુ તો પણ અતિશયોકિત નહિ કહેવાઈ કે ત્યારે મારો એક અલગ જ ઠાઠ હતો.
એક સમય હતો જ્યારે બધા મારી અવિરતપણે રાહ જોતા, અને મારા થકી આનંદ પ્રાપ્ત કરતા.
મને હજી પણ યાદ છે જ્યારે પણ મારા આવવાની ખબર પડતી બધા જ મારી ખુબ જ આતુરતાથી રાહ જોતા.
હજી પણ મારા હૃદય પટ પર એ ઉત્સાહી તથા સ્મિતથી ભરપૂર રમણીય ચહેરા તાજા છે...
ક્યારેક હું ખુબ જ હતાશા અનુભવતો કે મારા કારણે એ આનંદમય મુખ પર હતાશા ની કરચલિયો દેખાય છે.
અને ક્યારેક હું પ્રેમ તથા શરમ અનુભવતો, મને એ વાત નો હરખ થતો કે બે પ્રેમી પંખીડાને હું સાથે હોવાનો એક મીઠો એહસાસ આપુ છું.
આ બધી જ મારી અવિસ્મરણીય તથા અદ્ભૂત સ્મૃતિઓ છે. જે હજી પણ અકબંધ રીતે તાજી છે.-