"Gujarati"
કોણ કહે છે કે મને કોઈ વ્યસન નથી?
તેની 'સુગંધ' જેવો તો,
મારા માટે બીજો કોઈ કસ નથી.
"English"
In the world of addiction;
I smell drags of her fragrance.-
एक अजनबी शहर के इतने करीब से गुजर गया
मैं बस आधा वापस लौटा, आधा वहीं ठहर गया।-
* श्रद्धांजलि *
गुजरात के सुरत में कल हुए अग्नि-कांड़ में सभी मृत मासूमों की आत्मा को ईश्वर शांति प्रदान करे। 🙏-
यूं आया न करो तुम हर बार जाने के लिए;
मिले जो कभी वक्त तो आना ठहर जाने के लिए!-
Boht dard bhri hoti hai
Kisiki Yaad.....
Agr so jao to utha deti hai
Or uth jao to Rula deti hai
Bc kaha ki ni chhodti hai ye !-
હે મેઘરાજા
આ વખતે કઈ કંપનીનો ચ્યવનપ્રાસ ખાધો છે ?
હવે તો મોર પણ થનગાટ કરતાં થાકી ગયો..
મનની તો વાત જ જવા દ્યો
हे मेघराजा आपने कोन से
कंपनी का च्यवनप्रश खाया हे?
अब मत आना
हमारा मोर अब थनगनाट करके थक गया हे।
हमारी मन की बात को क्या करें 🤔-
ને જૂની, ઊંડી...
અને નમણી વાત છે
આ પ્રેમ ની આજેજ જન્મેલી કમણી નાત છે
તારી રાહ માં ડૂબેલી...
તારી રાહ માં...
ડૂબેલી...
એવી ભીની આંખ છે
ને ઊંઘ ની વાટે બેસી આવી તારા નામ ની રાત છે
પાક્કી નટખટ...
પાકકી
નટખટ...
આ હરીફાઈ ની જાત છે
ને સપનાઓ સુગંધી ખયાલો ની સોગાત છે
પરમાત્મા જેવી...
પરમાત્મા જેવી તારી દૈવી વસવાટ છે
ને જીવ કાઢી હવે તારામાં સમવાનીજ વાટ છે-