"સબંધ" અને "સંપતી",
.
મુઠ્ઠી ભરો તો રેતી
અને
જો વાવતા રહો તો ખેતી .-
26 MAY 2020 AT 10:23
"વધુ અપેક્ષા રાખીએ તો સબંધ કમજોર બની શકે .."
" જ્યા અપેક્ષા રુપી લાગણી નહીં ત્યાં સબંધ કેમ બની શકે! "
-
23 DEC 2018 AT 14:41
સબંધ ને પારખવા હોય તો બુધ્ધિ જોઈએ...
પણ એને નિભાવવા માટે દિલ ની શુદ્ધિ જોઈએ. 🙏-
29 DEC 2019 AT 20:43
ભીનાશ મે વાંચી લીધી તેની આંખો ની,
આમ તો કોઈ સબંધ નથી વચ્ચે અમારી.
અને તેં વાંચે છે પરિભાષા મારા મૌન ની,
આમ તો ખાસ સબંધ છે વચ્ચે અમારી.-
17 OCT 2019 AT 11:41
અવાજ માત્ર થી
સાંભળી લે
ચીખો દર્દ ની
એજ સાચો સબંધ
બાકી ક્યાં મળે
આજકાલ મન..-
8 NOV 2020 AT 13:12
દિવાળી આવી રહી છે,
ઘરની સાથે-સાથે સબંધો પર
લાગેલી ધૂળ પણ સાફ કરજો.
સુખ ચાર ગણું વધી જશે.-
19 MAY 2019 AT 10:11
સંબંધ તો ઝાંઝવા ના મૃગજળ જેવો છે,
દુર થી પોતાનો લાગે છે ને પાસે આવતા માત્ર ભાસ છે!-