મિત્રતા”
આ અવ્યાખ્યાયિત પદને સમજાવવા લખું છું એ વ્યાખ્યા એટલે મિત્રતા…
લોહીની સગાઇને શરમાવે તે સબંધ એટલે મિત્રતા…
જેના માટે સર્વ વચનો ભંગ કરી શકાય તે વચન એટલે મિત્રતા…
જેમાં હરક્ષણ એકમેકને આપવાની હોડ લાગે તે હરીફાઈ એટલે મિત્રતા…
માયાવી દુનિયામાં સ્પષ્ટ ચહેરો બતાવે તે દર્પણ એટલે મિત્રતા…
આનંદની અમથી પળને અમર બનાવી દે તે ઓસડએટલે મિત્રતા…
પડછાયો જ્યાં સાથ છોડી દે તે અંધારામાંય વળગી રહે તે વળગણ એટલે મિત્રતા…
જીવનની સફર કાપવાનો સૌથી સુગમ રસ્તો એટલે મિત્રતા…
મુશ્કેલીઓનાં મારથી પીછો છોડાવે તે વાહન એટલે મિત્રતા…
અરે! જેના વળગણને વ્યાખ્યામાં ના કંડારી શકાય તેવા કાંટાળા રસ્તા પર લાગણીરૂપી વાહનથી હરિફાઇજીતીને મળે છે તેવા જગતના સૌથી શ્રેષ્ઠ સબંધ,વચન, દર્પણ, અને ઓસડ એવા “પ્રેમ” નામની ઈમારતનો પાયો છે.-
મિત્ર એટલે મેં - તારો ભાગીદાર દુઃખનો અને ,
સુખ માં તું મારી પેલા .
મિત્ર એવા છે કે સંબંધીઓ કરતાં વધારે માહિતી અને મહત્વ તમને મળી જાય જો પૂછો તો અને ના પૂછો તો જાતે જ સમજી જશો એકાદ વ્યક્તિ તમારા મિત્રમંડળમાંથી ગુમાવવાથી .-
કોઈ ખભો લઈ કાયમ હાજર રેહતું હોય,
ત્યારે વહી રહેલી આંખોનિય મજા હોય.-
ભલે તને હું રોજ ફૉન ન કરું પણ સવારે એક વાર તારો અવાજ સંભળાઈ જાય છે.
તારી મમતા જ તો છે જે મને હમેંશા જીતાડી જાય છે.
હોટેલ ન એ ચટપટા સ્વાદ પણ બેસ્વાદ લાગે, તારા વ્હાલા થી પેટ ભરાઈ જાય છે
માં તારા હાથ ની એ હુંફ નવો જોસ જગાવી જાય છે.
ઘરે કરતો નાટક જમવામાં હું પણ, સ્વાદ તો તારા પ્રેમ નો આવી જ જાય છે
એટલે જ તો ક્ષમતાથી પણ વધારે ખવાઈ જાય છે.
-
दोस्त वो है जो प्यार से मिलाता है..!
ओर प्यार वो है...जो दोस्तों से जुदा कर जाता है ..
Not all are, but most of
# ભાઈ નો મીત્રો માટે હૃદય ના ઉંડાણ નો પ્રેમ...😊🤗-
જયારે ધેરાયેલાં હશો તમે દુખો થી...
તો સગા પણ ફરિયાદ લય ને આવશે..
ને એક સાચો દોસ્ત સુખો ની,
આખી જાન લય ને આવશે...
__🥰⚔️-
ચલ ને ભૂલી ને એ પ્રેમ ના એકરાર ને ફરી દોસ્ત બની જઈએ
મળીએ ત્યારે નજરો નથી ફેરવવી, આંખો ની રમત રમી લઈએ.-
નજર અંદાજ કોઈ કેવી રીતે કરી શકે એમને
જેમના અંદાજ થી નજરો જ્યારે એક મટકું પણ ન મારી શકે..-
આ અણીયાળી આંખોનો વાર જીરવી નહીંશકે,
પ્રિતમ, તું મારો પ્રેમ આ અપાર જીરવી નહીંશકે.-
સગુ કે વ્હાલુ ના કોઇનો જ્યારે સાથ હોય,
પ્રિયમિત્ર પ્રિતમ એક તારોજ ખભે હાથ હોય.-