Pratik Påtîdär   (પ્રતિક પટેલ (ક્ષિતિજ))
412 Followers · 99 Following

read more
Joined 7 February 2018


read more
Joined 7 February 2018
12 JAN 2024 AT 22:22

बोलता रहुगा अमर होने का खुद से,

उस दम तक, जब तक मर नही जाता।

-


7 MAY 2018 AT 10:08

ક્યાંથી થાય મનભેદ આપણી વચ્ચે,

મેં સ્વીકાર તારો નઈ તારા વ્યકિત્વ નો કર્યો છે.

-


28 MAR 2018 AT 4:01

પ્રેમ પરથી હવે વિશ્વાસ જ ઉઠી ગયો છે,
ક્રિશ્ન ના રાધા નો ના મીરા નો થયો છે.

-


12 FEB 2018 AT 17:38

ચાની કિટલી પર એક ગરમ ચૂસકી લેતા,
આ મોસમ ની રંગત ની ઠંડક વાવાજોડા ના સમાચાર માનતા,
બોલ્યા શેઠ જો ને છોટુ શુ રોમેન્ટિક વાતાવરણ છે,
ત્યાં ઉભરાતી આંખે બોલ્યો છોટુ, વાત તો સાચી સાહેબ,
બસ તમારે દીવાલો સુધી જ સીમિત ને મારે એ ઘર મા પ્રવેશે છે.

-


8 SEP 2021 AT 18:43

"आवारगी"....

I choosed to be free....
Freedom come along with responsibility...
And then
I choose to be free from responsibilities too...

-


27 JAN 2021 AT 7:14

देर रात ओर सवेरे की लड़ाई थी सारी,
रातभर जागकरकिस्सा ही खतम कर दिया।।

-


7 NOV 2020 AT 1:04

तू जितना खुद को जानती है,
उससे ज्यादा तो, मैं भूल चुका हू तुझे...।।

- क्षितिज

-


6 NOV 2020 AT 21:01

अभी तक मरा करता था तुझपे,
आज तो जीना शुरू किया है मैंने.....।।।

-


3 NOV 2020 AT 0:31

એ જેમ જીવે છે, એ મને ગમે છે.......

જીવવું અને જીવતા આવડવું એ મહત્વનું છે......

-


31 OCT 2020 AT 18:44

શહેર ના પ્રેમનો સાક્ષી રહ્યો પૂનમનો ચાંદ,
પાછો સુરજને કહે " પ્રેમ તો વહેમ છે દોસ્ત....

-


Fetching Pratik Påtîdär Quotes