જેમનાં શ્વાસે હોઈએ, એ જ વિશ્વાસે આવે પડખેે..!
બાકી પારકાંનો સાથ તો ફક્ત શબ્દોમાં જ અડકે..!-
અજાણ્યી જગ્યાએ,
અજાણ્યો માણસ જાણીતો થઈ ગયો,
૨૪ કલાકમાં એ માણસ પોતાનો થઈ ગયો,
૭૨ દિવસના સફરમાં એ મારો હમસફર થઈ ગયો,
અજાણ્યો માણસ એકાએક આમ પોતાનો થઈ ગયો....-
પોતાના હારીને આવે તો દિલ માં દુખે,
પારકા જીતાડીને જાય તો દિલ માં ડંખે..!!-
પારકા સાથે પોતા ના જેવું રાખ્યું
પોતાના સાથે પારકા જેવું રાખ્યું ...-
"હૂંફ" ન મળી એ સંબંધો માં જે "પ્રેમ" ના દોરે બંધાયા હતા
જેમના માટે દૂર કરી બેઠા અમે ખુદ "ખુદા" ને
ઝેર ઝળકી રહ્યું છે એ આંખો માં જેમાં ક્યારેક "અમી" ના બુંદ વરસતા હતા
શું કરી લીધું એ લોકોએ જેમને એમના "પોતાના" એ જ
"પારકા" સમકક્ષ સરખાવી દીધા
કમાલ તો જુઓ "કુદરત" નો "પોતાના" થી એ "દુર" થયા હવે "પારકા" એ પછાડી દીધા
જેમના માટે કરી બેઠા એ અમને દૂર હવે ખુદ "નિરાધાર" થઈ ગયા-
સારા સમયમાં જે પોતાના છે
એ જ ખરાબ સમયમાં પારકા થઈ બતાવે છે...-
બદલાઈ જવાથી શું થશે,
અહીં તો પારકાને પોતાના કરવાની હોડ લાગી છે,
જીવી જઈશું તેમના સથવારે,
પોતાના જો છોડી ચાલ્યા ગયા.-
સામે પોતાના હોય તો,
આપણે સમજી જ જવાનું હોય..
સામે પારકા હોય તો,
આપણે જ સમજી જવાનું હોય..-
બીજા બધા ડેની જેમ હમણાંના લોકો (પારકા
તો ઠીક પોતાના)ને જોઈએ તો 'મતલબી ડે' પણ હોવો જોઈએ....-