चालाकी चार दिन चमकती है ,
और ईमानदारी जिंदगीभर ।-
chintan Mistry
(Chintan Suthar)
66 Followers · 75 Following
કલમનો ઉપયોગ અહીં પણ કરી લઉં છું...હૈયાની વરાળ ક્યારેક અહીં ઠાલવી દઉં છું
Gujju Boy.
Gujju Boy.
Joined 15 May 2019
1 OCT 2023 AT 11:17
बात कड़वी है पर सच है।
"लोग कहते है तुम "संघर्ष" करो हम तुम्हारे साथ है।
यदि लोग सच में साथ होते तो "संघर्ष" की जरुरत ही नहीं पड़ती।..”-
5 SEP 2023 AT 11:34
જેઓને સત્સંગ મળ્યો છે, યથાર્થ આધ્યાત્મિક જ્ઞાન થયું છે, તેઓ સ્વીકારે કે છે, ‘સહન કરે, તે શાંતિ પામે’.
આપણે વાતાવરણને વધુ વણસાવવુ નહી, દુઃખને બમણું ન કરવું હોય અને પરિસ્થિતિને શાંત પમાડવી હોય તો આપણે જ સહન કરવું પડે, કારણ કે વેણ સામે વેણ, ક્રોધ સામે ક્રોધ, આક્ષેપ અને પ્રતિ-આક્ષેપમાં ક્યારેય શાંતિ મળતી નથી
જે સમજુ હોય, સ્થિર અને ધીર હોય તેણે જ સહન કરવું પડે. - જય સ્વામિનારાયણ-
23 AUG 2023 AT 9:38
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ.
કેમ કે જે આજે છે તે જ આપણા માટે સૌથી મોટી તક છે...-
29 JUN 2023 AT 21:59
जब समय कठोर होता है तो पीड़ा तो होती ही है,
स्वंय भगवान भी समय के स्वामी नहीं हो सकते,
कभी कभी पीड़ा को स्वीकार करना ही कर्तव्य बन जाता है ।।-