क्यों लगे उलझी उलझी
जिंदगी। क्युं हर मोसम
पतझड़ लगे। क्युं रीस्ते
जेसे बोज लगे क्यों आखिर
क्यों।-
સંબંધોને વણસી નાંખે છે
પણ, જો લાગણીનાં તાંતણે
બંધાયાં હોય તો એક પળ માટે
જરુર વિચારશે આમાં મારી ભૂલ
તો નથી ને નહિતર ગેરસમજ થાય
ત્યારે જીવન ખરેખર બોજારૂપ બની
જાય એ નક્કી છે.!!!-
જીવન સહેલું કે, અઘરું
લાગવાનું એક જ કારણ
જ્યારે મન બેચેની અનુભવે
મન ક્યાંરે બેચેની અનુભવે
જ્યારે આપણું ઈચ્છીયું ન
થાય બાકી, જીવન તો રંગીન
છે જ એને માણીને તો
જોવો.!!!
-
બતાવો કાન્હા લાગણી
રાખવી એ ગુનો છે.!!!
જો એ ગુનો હોત તો
આખું સંસાર તારો ગુનેગાર
છે, આપજે એ લોકોને એવી
સજા કે, નફ્ફટ બની પૃથ્વીનું
જતન કરે.!!!-
ભલે મળે તકલીફ હાર
નહિં માનું કાંટાળી કેડીએ
ડગ ભરી દીધાં છે, છતાં
ફૂલો સમજી પગ મૂકીશ
કેમ કે, એ રસ્તે ચલાવનાર
અલખધણી છે.!!!-
આ સવાલ પોતાની જાતને
પૂછો સાચું કહું તો આપણે
બધાં પોતાની જાતને જ
ચાહીએ છીએ એ આજે
સમજાયું, પોતાને જો તકલીફ
પડે તો તરત જ ત્યાંથી ખસી
જઈએ છીએ, કદાચ આ જ
કારણે સંબંધો વિખેરાઈ જાય છે,
હતાં સંબંધો તો કૃષ્ણ સુદામાનાં
જે તકલીફ પડે છતાં સંબંધો ને
જ ન્યાય આપતાં.!!!
-
સમય પસાર કરવાં પૂરતી
સિમિત છે, નહીં તો ક્યાં
એ કોઈ પર અંકિત છે,
લાગણીને નતમસ્તક થવું
એ પણ અઘરું છે, પણ
લાગણી વિહોણું વર્તન ક્યાં
વાજબી છે, જીવનમાં ઘણાં
મળી જાય છતાં લાગણીશીલ
વ્યક્તિ માટે તો ભારે અઘરું છે.!!!
-
जब युही देखके खुश
हो जाते थे , अब तो वो
दिन नहीं रहे, पर इसकी
आग अभी तक सिने मे
जलती हे, शायद इस
आग ही नसीब बन कर
सिने मे दफन हो जाए।-