તમારું ધ્યાન જો તમારા ધ્યેય તરફ હોય ને તો આજુબાજુ વાળા Automatically દેખાતા બંધ થવા લાગે છે.....
-
રખેને હશે કોઈ મારી જેમ જ
પારદર્શક મન નો માણીગર,
પણ પહેલ કરેલો એ વહેલો સમય
હાલ પૂરતો તો સપનાનો સોદાગર જ સમજશે ને!
-
સબંધ કોઈ પણ હોય...
મતલબ બસ વ્યકિત ના સ્વભાવ,વર્તન..ચારીત્ર્ય અને.. વર્તમાન સાથે રાખું છું...
ભુતકાળ સાથે નહિ....
કારણકે સાહેબ.. માણસ છું.. નીકળી જાય કયારેક એવો શબ્દ... જે પહોંચાડે એમના હૃદય ને ઠેસ...!!!
તો એ અયોગ્ય છે...
ગમતી વ્યક્તિને.. વધારે ખુશી ન આપી શકો.. તો કાંઈ વાંધો નહીં... ઠેસ વાગવાનું કારણ ન બનો.. એ જ ધ્યેય...🙂🙏
-
કોઈપણ પ્રકલ્પને સિદ્ધ કરવાના મુખ્ય બે માર્ગ છે:
1- આપણી મહેનત અનુસાર ધ્યેય નક્કી કરવું.
અથવા
2- આપણા ધ્યેય અનુસાર મહેનત કરવી.-
બસ , સમજતાં શીખ્યો એ દિવસની વાત છે .
પપ્પાએ કહ્યું " બેટા , કોઈનું ખોટું ક્યારેય કરીશ નહિ અને જો કોઈ તારી જોડે ખરાબ આચરણ વર્તે તો નારાજ ના થઈશ કેમકે જે મીઠુ છે તે હાનિકારક છે ને , ખરાબ કરનારને કોઈક નહિ પરંતુ મહાન ગુરુ માનજે કેમકે તારે ઘણું બધું એમાંથી સારું શીખવાનું છે. "
તે દિવસથી આજદિન સુધી ધ્યેય ચુક્યો નથી એ.-
જીંદગી ના કોઈ પણ ધ્યેય ને નક્કી કરતાં પેહલા એકવાર તેનું અધ્યયન કરી લેવું જોઇએ.
-
માણસ જેની પાછળ પડે ને સાહેબ
એ એને મેળવી ને જ રહે છે નક્કી,
પણ પડવો જરૂરી છે (ધ્યેય માટે).-