બધું વીસરી જ જવું સારું યાદ રખાય તેવી અકબંધ લાગણીઓ હવે ક્યાં છે.?
હા અને ના માં જ જવાબ આપવાનો સુધારો કરીએ "પ્રિયા"...
હવે લખવા કે બોલવામાં મજા ક્યાં છે.?
મહાદેવને પ્રાર્થના કરું કે દેખાવના સંબંધ દૂર થઈ જાય કેમ કે,
હવે હેત કે હિતેચ્છુ જોડે સંબંધ ક્યાં રાખવો.?
-
जल गया होली दहन में अहंकार भी
अब नए रंगों से रंग दे इस जीवन को
थी बुराई जो भी हम सब ने राख कर दी
अब नए सिरे से नई खुशियाँ बिखेरने निकले।।।-
દીકરીઓને ખૂબ ભણાવજો, ગણાવજો
પરંતુ સાથે સાથે દીકરીઓને હિન્દુ ધર્મ ના સંસ્કાર જરૂર આપજો..
કેમકે ભણેલી, ગણેલી તો કરીના કપૂર પણ હતી...
-
જ્યારે પણ પુરુષ નો આત્મવિશ્વાસ તુટે છે. ત્યારે એક સ્ત્રીજ એવી છે જે તેને ફરી થી વિશ્વાસ અપાવે છે.
-
દીકરા ના પિતા ને માન થી બોલાવવું અને દીકરી ના પિતા નું હંમેશા અપમાન જ કરવાનું. આજ સમાજ ની સાચી હકીકત છે.
-
લોકો મારા થી થાકી ને દુર થતાં જાય છે, પણ એમને કોણ સમજાવે કે હું પણ થાકી જાવ છું.
જયારે સંબંધ સાચવવા માટે હું એટલી જ કોશિશ કરતી હોઉં.
તો પણ હું ક્યારેય એમના થી દુર જવાનું નથી વિચારતી....-
તમારા પગ ખેંચવા માટે સમાજ બીજા નંબરે હશે.
પણ, તમારા કુટુંબીજનો પહેલા નંબરે હશે.-
मेरे ख़्वाब की तस्वीर हो तुम
मेरे लिए एक जागीर हो तुम...
तुम्हें पाने की तमन्ना की थी मेने
इसी हकीकत के हकदार हो तुम...
इतनी इनायत करते रेहना
मेरे हम सफर
मेरे हम राज हो तुम....
हर राज बयां किया है मेने
मेरे राजकुमार भी हो तुम....
विश्वास को विश्वास में बदल ने वाले
यही विश्वास हो तुम....
कभी ये सफर ना रुकने पाये
इसी लिए इस सफरनामे में
मेरे हम राज हो तुम....-
आपकी यादों का आना भी
बहुत अच्छा लगता है हमें।
आपका यू हमको ताकते रहना
बहुत अच्छा लगता है हमें।
आपका युं शरारत करना
बहुत अच्छा लगता हे हमे।
में चुप रेहने को बोलती हुं
लेकिन आपका बोलना
बहुत अच्छा लगता है हमें।
थोड़ा सा नाराज हो जाती हूं मैं
पर सच बताऊं
आपका यूं हमे मनाना
बहुत अच्छा लगता है हमें।-
माना उदासियो में हुं इन दिनों,
फिर भी तुम्हें सोच कर मुस्कुरा देती हूं।-