"એક નાનું અમથું કામ તમારે કરવાનું છે
બસ પરપોટા માં પાણી ભરવાનું છે."
-જ્યંત ડાંગોદરા-
nandvana bhavesh
(Bhavesh Nandvana)
77 Followers · 119 Following
Creativity is a art of Nature.
Joined 12 March 2018
20 MAY 2022 AT 19:11
21 FEB 2022 AT 18:37
ક્યારેક અમુક ઘટના જોઈ
શબ્દો નથી નીકળતા કે શું બોલવું !!!— % &-
19 FEB 2022 AT 14:49
પ્રજા હિતે વિચારે તે જ સાચો રાજા
પ્રજા હિતે સ્વ હિત ન વિચારે તે જ રાજા.— % &-
18 FEB 2022 AT 23:33
તમને જોઈ ને જો કોઈ ને ખુશી મળે
તો સમજો તમે કોઈ માટે ખાસ છો.— % &-