ક્ષણભર ની ખુશી માટે લાંબાગાળા નું નુકશાન ન કરવું જોઈએ......
-
ऐसा जरूरी नहीं की सब आपके संघर्ष में भागीदार बनेंगे जितना उनका स्वार्थ होगा उतना साथ देंगे।
-
લાખોની ભીડમાં કરેલું હાસ્ય ખોટું હોઈ શકે,
પણ એકાંત માં નીકળેલા આંસુ તો સાચા જ હોય......-
रोज करते हैं कत्ल......
हम अपने ख्वाबों का,
हकीकत में जीना इतना आसान नहीं होता......
-
जब सब कुछ गुमाने का डर खत्म हो जाता है, तब नया कुछ करने की शुरुआत होती है।
-
जिसने समय के साथ अपना रंग दिखाया है वोह थोड़ा संभलकर रहिएगा क्या पता कब अपना कारनामा वापस मिल जाए !!!!!!
-
તમારું ધ્યાન જો તમારા ધ્યેય તરફ હોય ને તો આજુબાજુ વાળા Automatically દેખાતા બંધ થવા લાગે છે.....
-
લાગણીઓ જેટલી શબ્દોથી નથી સમજાતી ,
એટલી
ભાવનાઓ દ્વારા સમજાય જાય છે....-
જીવનમાં ક્યારેય કોઈને ઉતારી પાડવાની આદત ન હોવી જોઈએ... કારણ કે આ આદત અમુક સમય જતાં અભિશાપ બની જાય છે....
-
જીવનમાં અમુક સમય એવો આવે છે કે જ્યારે તમે કઈ બોલી નથી શકતા..... માત્ર ને માત્ર સહન કરીને સંઘર્ષ કરી શકો છો.....
-