મારી લાગણી
તારી તરફ વહે..
હાયકુ કાજે...-
21 AUG 2020 AT 23:18
બે હાથ જોડી,
શીશ નમાવી માંગુ,
ક્ષમાપના હું.
ભૂલો ભૂલજો,
લાગણી પ્રથમ છે,
માટે ખમાવું.
લાગી ઠેસ જો,
આપના હ્રદયને,
માફ કરજો.
સર્વ જીવોને,
મિચ્છામી દુક્કડમ,
આજે પાઠવું.-
7 JAN 2021 AT 10:15
પ્રકૃતિ જાણે
પરમાર્થ નો પ્રાણ
એ જ પ્રમાણ
દીવાની તળે
અંધકાર, રેલાય
નિજ કરમ-