આજ સવારે આવ્યાં છીએ
કાલ સાંજે રામ રમી જશું
તને શેનું છે અભિમાન
હું નાનો તું મોટો એવો
ખ્યાલ સૌનો ખોટો
તને શેનું છે અભિમાન
મૂડી કાજે ભમ્યા કરીએ રાત'દિન
ઈશ્વરના દરબારે બનીને જવું હીન
તને શેનું છે અભિમાન...?
-
कमिया तो बहुत हैं इस जिंदगी में
पर हसकर जीने में क्या हर्ज हैं???-
દીકરી જ્યાં સુધી એના પપ્પા જોડે હોય છે ને
ત્યારે તે હમેશાં નખરાળી ઢીંગલી જેવી જ લાગે છે પછી ઉંમર ભલે નાની હોય કે મોટી...💕-
ક્યાંક તો જરૂર હશે આપણી
આ દુનિયામાં બાકી ભગવાન
ખોટી મહેનત તો ના જ કરે ને
આપણને બનાવવામાં....!-
होती हैं हररोज
जज़्बातो के साथ
कहेता हैं सफ़र मुझसे
दूर नही अब मंजिल तुजसे
में सफ़र... साथ तेरे
मंजिल होगी पास तेरे॥-
दोस्ती का तो ऐसा
हिसाब है यारों
बंध पड़े नंबर को भी
Delete नही कर सकते॰॰॰-
खुदा दुश्मनों को
लम्बी उम्र दे•
ताकि वो हमारी
कामयाबी देख सके ॥-
है छोटी सी मगर हसीन लगती हैं
अब तेरे सिवा ना कोई जरूरी
और नाहि कोई जरूरत बस
तू साथ है तो पूरी दुनिया बेमिसाल
लगती है......!-
Me and my sister
Fight like Tom & Jerry
Help each other like
Nobita & doremon
Irritate each other like
Motu & patlu
And love...
Can't be explain.....
Happiest born day dear sister....-