આ તે કેવી અષાઢી સાંજ અને કેવો નજારો છે
ધરતી સાવ કોરીધાકોર અને અઢળક બફારો છે-
ગજ્જણ ગરજે ને મોરલા બોલેં
મથે ચમકેતી વીજ,હલો પાંજે કચ્છડે મેં,
અજ આવઈ અષાઢી બીજ.
અન્ન વધે, ધન વધે,
શાંતિ ને હેત વધે, વધે દયાભાવ,
નવો વરે આંકે ફળે, હી જ અસાંજો શુભભાવ…-
ક્યારેક સમય લઈને આવ સાંજ...!
રાત્રી પછી આવતી સવાર તણા કારણ બતાવું,
આ અષાઢી સ્મિત જોઈ અંદાજ લગાવ મા,
ફુરસદે આવજે જીવનમાં કમોસમી માવઠા બતાવું.-
ઠાઠ_માઠ_કપાટ છોડી,આવ્યો દ્વારે દ્વારે
મામા તેડાવે આંગણે,ને આભ પોંખે અનરાધારે..!-
તે અષાઢી અભરખા જે મનમાં ભરી રાખ્યાં'તા,
આજ મનભરી વરસી તેં ખાલી કરી નાખ્યા'તા..-
મામાનું ઘર કેટલે...?
દીવો બળે એટલે...
ના... રે... ના...
મામા નું ઘર એટલે,
હા... સરસપુર...
કાળિયો ઠાકોર,
ભઇલો બલભદ્ર ને,
બેની શુભદ્રા ને હાર...
કાલ આવશે મ્હારે દ્વાર...
જય જગ્ગાનાથ...
જય રણછોડ માખણ ચોર...
#અકુડો 🙏🙏🙏
-
મારા કરછ ને સૂકો રણ જરૂર કહેશો,
પણ લાગણીઓ ની ભીંનાશ જેટલી મારા કરછ માં છે એટલી ક્યાંય નહીં હોય સાહેબ.-
અષાઢી બીજ મુબારક...
પચરંગી ટહુકાને...
વિખરાયેલા વાદળને...
કાગળની હોડીના કલરવને...
પરસેવામાં સૂઈ જતા ખેડૂતોને...
પ્રકૃતિની સુગંધમાં ભિંજાતા હાસ્યને...
મેઘધનુષી રંગોને હદયમાં ઘૂંટતા મનુષ્યને...-