તું સ્વીસ બેંકની રાણી
હું જન ધન નું ખાલી ખાતું,
તું મોદી સાયબ નું ભાષણ પ્રિયે ,
હું ટાઢા પોર ની વાતું...-
તારો હાથ મારા
હાથમાં હોય સુવાળો
તો
આ હોળી નો તાપ
પણ લાગશે મને હુંફાળો...-
મામાનું ઘર કેટલે...?
દીવો બળે એટલે...
ના... રે... ના...
મામા નું ઘર એટલે,
હા... સરસપુર...
કાળિયો ઠાકોર,
ભઇલો બલભદ્ર ને,
બેની શુભદ્રા ને હાર...
કાલ આવશે મ્હારે દ્વાર...
જય જગ્ગાનાથ...
જય રણછોડ માખણ ચોર...
#અકુડો 🙏🙏🙏
-
કહે છે એ
આજ કે હોળી છે,
બોલો કેટલી ભોળી છે,
મારા દિલની જમીન પર,
એની જ તો રંગોળી છે...
#અકુડો ... :)
સૌ વ્હાલા મિત્રોને
હોળી અને ધુળેટીના
મેઘધનુષી પર્વની
અઢળક શુભેચ્છાઓ...-
उसने तोहफे में पायल कबूल कर ली है,
अब वो चलेगी तो मेरा इश्क गूंजेगा !-
ये सोच कर वो खिड़की से झांक ले शायद
गली में खेलते हुए बच्चे लड़ा दिए मैंने
🤣🤣🤣🤣-
ઊંચી ને ઊંચી ગગનચુંબી ઇમારતો.
ચિક્કાર માણસો.
ચકચકાટ ઝગારા મારતી અઢળક 'નેઇમ-પ્લેટ્સ'
જ્યાં જુઓ ત્યાં માણસો જ માણસો,
સગવડોનું ધ્યાન રાખતા માણસો,
એકબીજાને ન ઓળખતા આ માણસો.
એ લોકો એકમેકને જુએ છે - લીફ્ટમાં સાથે ગોઠવાય છે.
સીધી દિશામાં મોં રાખીને જોયા કરે છે.
દરેકને બીજાના હોવાનો ખ્યાલ છે અને છતાંયે
એકબીજા સામે નજર મેળવતા નથી.
અને આ જ છે શહેરના - એકલવાયા લોકો.
-
' સાંભળે છે ? તને કહું છું ! '
આ ચોખા ભરેલો કળશ તારી રાહ જુએ છે,
સહેજ ઉતાવળ રાખજે. 😉😉😉-