QUOTES ON #હાસ્ય

#હાસ્ય quotes

Trending | Latest
23 DEC 2018 AT 11:15

જ્યારે જ્યારે હસતો ચહેરો જોઉં છું,
મારી માયુસી એક પલમા હું ખોઉં છું.
આ મામુલી વાત નથી પણ સ્વપ્ન છે,
હસતાં માણસ પ્રત્યે ખૂબ હું મોહુ છું.
જ્યારે જ્યારે હસતો ચહેરો જોઉં છું,
મારી માયુસી એક પલમા હું ખોઉં છું.
સૌથી સુંદર લાગે એવો ચેપ છે આ,
હૃદય-હૃદયને લાગે એવો લેપ છે આ.
માણસથી માણસ સુધી હો પહોંચવું,
મનના સેટેલાઇટનો લીધો મેપ છે આ.
જ્યારે જ્યારે હસતો ચહેરો જોઉં છું,
મારી માયુસી એક પલમા હું ખોઉં છું
હસતાં હસતાં માણસ જો ગળે મળે,
તો વર્ષોથી જમા વર્ષોના ગમ ટળે,
જેમ રંગ ને સુવાસ એક સબ જળે,
માણસમા પણ એવું બને એ ચાહું હું.
જ્યારે જ્યારે હસતા ચહેરાને જોઉં છું,
મારી માયુસી એક પલમા હું ખોઉં છું

-


25 JUN 2021 AT 23:46

મંજીલ સુધીના મારગમાં કાંટા બહું છે જાણું છું,
એકલદોકલ જ સહી! પણ સફરને બખૂબી માણું છું.

-


11 MAY 2021 AT 11:14

"YQ પર મેળો"🤔🤔🤩



( રમૂજી વાર્તા વાંચો captionમાં..😄)
ભાગ 2





— % &

-


25 MAY 2021 AT 1:32

"YQ પર મેળો.."🤔🤔🤩



(રમૂજી વાર્તા વાંચો captionમાં..)😄

( અંતિમ )ભાગ 3




— % &

-


10 MAR 2020 AT 23:16

લાગણી પણ કેવી કારિગરી કરે છે નહીં..!..?

ઘડીમાં એ આંખમાંથી ચોધાર વરસે ...
તો.. કોઈ ઘડીમાં એ હોઠ પર ખડખડાટ હસે...

-


27 JUL 2019 AT 13:12

હળવાં થાવ
હસી હસીને રોજ
જીવન ટૂંકું....
રહેશે સદા
ચિંતા મગજમારી
જીવન છે ને....
છોડો જગની
પરવા લે'ર કરો
જીવન માણો....
શીદ ફિકર‌
કરો આટલી તમે
જીવન તણી....
શું લ‌ઈને રે
આવ્યા'તાં શું લૈ જાશો
જીવન થકી....
ઉત્સવ કરો
મોજ કરો રોજ રે
જીવન જીવો....

હાસ્ય ઔ‌ષધિ
અપનાવો રહે તો
જીવન સ્વસ્થ.

-


5 MAY 2021 AT 20:52

"YQ પર મેળો"🤔🤔🤩


(રમૂજી વાર્તા વાંચો captionમાં...😄)
ભાગ 1





— % &

-


23 JAN 2021 AT 11:06


પહેલી કોશિશ....છે તો...

-


27 JUL 2019 AT 17:15

ભૂલાઈ ગયેલી વાતોમાં હજુ પણ ઘણી કસક રહેલી છે
ચહેરા પર છવાયેલી નારાજગી દૂર કરવા હાસ્યની જ આશ છે

-


23 DEC 2018 AT 17:32

તારી એ અખૂટ વાત્સલ્ય નો દરિયો યાદ આવે છે,
જે તું પ્રેમ થી ખવડાવતી એ કોળિયો યાદ આવે છે,
આમ તો દરિયો વહે છે આસપાસ પ્રેમ નો કિન્તુ,
ખોળામાં મારાં માથાં પરનો થતો સ્પર્શ યાદ આવે છે,
આખો દિવસ ની વ્યસ્તતા જ્યારે માજા મૂકે છે ત્યારે,
સ્મિત ફરકાવતાં જ આવતી એ તાજગી યાદ આવે છે,
માઁ!તું ભલે અત્યારે મારી આસપાસ નથી છતાં પણ,
હર એક માઁ નાં ચેહરા માં મારી માવડી તું યાદ આવે છે..

-