મેહમાન બનીને ઝિંદગીમાં
રહ્યા કંઇ કેટલાય હજાર,
પણ લુંટીને દિલ એ બદામી આંખો
કરી ગઇ તેના ટુકડા હજાર.-
આપણા મહેમાનોને ઘર નું location મુક્યા પછી પણ
તેડવા તો જાવું જ પડે હો. 😹-
શું ફરક પડશે આ દિલને, રોજ નવા મહેમાન બનતા જખમોથી?
જે એમાં ઘર કરીને રહ્યા છે, એ પણ ક્યાં કાયમી છે!-
શ્વસી રહ્યા છે જેના આધારે આ શ્વાસ
ખબર છે વસંતને પણ પળ બે પળના છે મહેમાન...!!!
-
મોત આવેને તો મનમાં મરકી જાજે,
મળીને પણ મોજભર નીકળી જજે.
વરસે ભલે કોઈ સોનુ બનીને પણ મેહ,
નહિ મંડાતો મેરુ ,મહીપતિ કે મહેમાન.
પણ માવઠા બનીને ઓ મનવા.-
માઈક્રોફિકશન સ્ટોરી
“મનોરંજન”
********
ટૂંકો પરિવાર…..
હસતા ખેલતા પરિવારમાં સભ્યોની સંખ્યા વધતાં ઘરમાં દ્વંદ્વયુધ્ધ શરું થયું.
રાજનેતાઓની જેમ….ખુરશી માટે….!
એક રવિવારે અચાનક એક નજીકનો પરિવાર મહેમાન બનીને પરોણાગત કરવા આવ્યો ને….!
પરિવારમાં નાટક ભજવવાનું શરું થયું…..
પરિવાર એક પછી એક મનોરંજન પીરસતો ગયો ને….!
મહેમાન…….?
મહેમાનગતિ સાથે મનોરંજન માણતો ગયો….!!!
-Bindu…..✍️
Ahmedabad
18/3/2024
…………………-
રાણો અચિધો રાજ મે ભેણું
રાણો અચિધો રે...
પઈ ફૂલે જી ફોર રે રાણા રોને
અજુણી રાત..
મુજા પરદેશી મેમાણ રોને અજૂણી રાત...-