ગજબની કલાકારી છે તારામાં
સંબધોમાં થમી ગયેલા સંવાદોને નવી દિશા આપસ
વિખાયેલી વાતો, મૂંઝાયેલા પ્રશ્નોને વાચા આપસ.-
Pooja - Bhavin
(Pooja-Bhavin)
269 Followers · 47 Following
Poetry lover
Joined 8 April 2019
14 MAY AT 23:50
26 NOV 2024 AT 10:19
તું જયારે હળવું સ્મિત રેલે છે ને
ત્યારે મારી આંખોને તારા હોંઠ થી પ્રીત થાય છે.-
25 NOV 2024 AT 23:48
एक तोहफ़ा चाहिए,
हरा-भरा, फूलो से लदा।
खुश्बूओमें लिपटा एक पौधा चाहिए।
-