QUOTES ON #ગરબા

#ગરબા quotes

Trending | Latest
7 OCT 2021 AT 0:05

હાલ ને સખી
ગરબા રમવા જઈએ......
હાલને માંતજીના
દર્શન કરવા જઈએ.....

-


1 OCT 2019 AT 9:02

એક આંખની શક્તિ કેટલી
ભરી સભામાં પલકાવી ગઈ ...

હતો મારો પ્રેમ જે ખૂણે પડેલો ,
એને આંખમાં એ છલકાવી ગઈ ...

ધીમેથી આવી હતી ને કમર સાથે ,
કાબૂમાં રહેલી લાગણી મલકાવી ગઈ..

નામ ના નંબર ના બસ યાદોની સાથે,
લાંબા સમયના સબંધો બંધાવી ગઈ ..

-


17 OCT 2020 AT 21:32

ગુજરાતી ગરબા

-


19 NOV 2019 AT 11:05

જ્યારે તમે વરઘોડા કે ગરબામાં જોયા કરવાનું
છોડી નાચવાનું ચાલુ કરો છો ,
ત્યારે જ તમે જીવવાનું ચાલુ કરી દો છો ..😅

-


4 OCT 2019 AT 19:49

જો તને જોઈને કોઈને ગરબામાં ભૂલ પડી નથી ,
તો તારા માં મારી જેમ લૈલા એને જડી નથી ...😅

-


23 OCT 2020 AT 13:38

મારો સોનાનો ઘડુલો રે ...
રોકડા જ કરી નખાય બેન એકાવન હજારનો ભાવ છે,
એમાં પાણીડા ના છલકાવાય😂

-


4 OCT 2019 AT 19:55

હું ને તું જાણે
કોઈ નવરાત્રી નું કોન્સર્ટ ..

ઢોલ મારા શબ્દો ને
તું ગીત ગાતી ગાયિકા ..

મને અનુભવી કુદે છે ખેલૈયાઓ
ને વખાણ તારા કરતાં જાય છે ...

-


19 OCT 2020 AT 19:54

ગરબા હોય કે જીંદગી...
ક્યારે પગલું આગળ ભરવું
ક્યારે પગલું પાછળ ભરવું..
આજો આવડી જાય ને એજ
સાચાં "ખેલૈયા"..

-


15 OCT 2020 AT 21:19

💃नवरात्रि स्पेश्यल💃

२०१९ - परी हुं में

२०२० - घर पर ही हुं में

-


7 OCT 2019 AT 9:01

એક રાત્રી તારા મારાં સાથ ની પણ હશે,
ધબકાર ના તાલ પર ગરબા રમતા બે દિલ ની હશે,
ચારેકોર ચર્ચાયેલી આપણી પ્રીત ની હશે,
થનગનાટ કરતા બે હૈયા ના કલરવ ની હશે,
એ રાત્રી આપણા બંને ના પ્રેમ ની લવરાત્રી હશે..!

-