QUOTES ON #અંતરાત્મા

#અંતરાત્મા quotes

Trending | Latest
1 APR 2019 AT 20:27

અંતરાત્મા..

(Read in Caption)

-


19 AUG 2019 AT 13:56

તને હું શું કરૂં અર્પણ.. ગંગા સવાર ને તને ખોબા પાણીથી ક્યાં રીઝવું..

સૃષ્ટી ની આ પ્રકૃતિ તને જ અર્પણ.. ને બીલીપત્ર કે ધતૂરા થી ક્યાં રીઝવું..

ભભૂતીને જોઈ આ દેહનો મોહ કે અહંકાર હવે ના રહ્યો...

પંચાક્ષર જ છેવટે એક ઉપાય જે કરે હરપળ મારૂં કલ્યાણ...

બાળક તુલ્ય ભોળા બનીશ ને રહીશ કપટ થી છેટાં એમાં જ મારૂં કલ્યાણ...

કૈલાશ જેવી શીતળતા મસ્તિક માં રાખીશ ને અન્યાય સામે તાંડવ કરતા રહીશ...

અંતરાત્મા નું ધરીશ ધ્યાન એમાં જ થશે ત્રિનેત્ર શિવ તારા જ દર્શન...

-


19 MAY 2019 AT 9:23

અંતર આત્માનો અવાજ તું સાંભળ
ધીમો પણ ખૂબ જ સચોટ ને નિર્મળ

દબાવીને એને તું ક્યાં ભાગશે હરપળ?
અનુસરીને એને વધશે તારું મનોબળ !

-


16 APR 2019 AT 15:25

તારો અંતરાત્મા જ ચીંધશે સાચો મારગ ઓ ખલાસી.

-


30 NOV 2018 AT 17:53

લાખ છુપાવો ખુદની ખામીઓને.,
અંતરાત્માથી કેમ બચાવશો..??!

#CHiRAG_vaghela_nD_worDs

-


5 NOV 2022 AT 21:23

અંતરાત્મા નું જ સાંભળવું,
બાકી બધું ઘોંઘાટ જ છે!

-