QUOTES ON #YOURQUOTESMOTABHAI

#yourquotesmotabhai quotes

Trending | Latest
21 JUN 2020 AT 10:09

Wish u a very
happy international
yoga day

-


19 OCT 2019 AT 23:20

તને લખવા માટે કોઈ શબ્દો નથી જડતા આજ
શબ્દ પર જેની મુસ્કાન ભારે પડી આજ એ તું
તને યાદ રાખવું એ નહી નસીબ મારું
મારી રડતી આંખોનું હાસ્ય એટલે તું
યાદો માં પણ ચેહરા પર હાસ્ય લાવે એવો છે તું
શબ્દો ને દુઆ સિવાય નથી કંઈ મારી પાસે તને આપવા માટે
તને બધી ખુશી ઓ મળે એવી મારી ઈબાદત માં રેહશે માત્ર તું.


-


7 MAY 2020 AT 7:39

પ્રેમ એટલે.?
કોઈપણ અપેક્ષા વગરનું સમર્પણ,
નહિ કે અનેક આશાઓ સાથેનું બંધન

-


27 JUN 2019 AT 21:53



में प्यार नहीं लिखता ,
ऐहसास बया करता हूं,
जताना नहीं आता पर
प्यार हूबहू लिखता हूं ।

_ श्यामा

-


19 AUG 2020 AT 14:47

जो इंसान चाय छोड सकता है
वो किसी को भी छोड सकता है

-


28 MAY 2019 AT 2:36


मेरी सारी खुशी पर हक सिर्फ तुम्हारा पर
तुम्हारी तकलीफों का में हिस्सा बनूं ये हमें गवारा नहीं ।

गुज़ार लेंगे ये "ज़िंदगी" मेरी ज़िंदगी के बिना पर ,
कुछ गुनाह सा तुम मेहसूस करो ये हमें गवारा नहीं ।

_ श्यामा

-


7 MAY 2020 AT 0:31

પ્રેમ એટલે....?
એને જોયને ધડકન વધું બે વાર ધબકે....

-


15 JUL 2020 AT 10:48

માટીની મહેક........

આ માટીનાં મોલ હજુય અણમોલ છે,
આજેય અહીં કુંવારા પુરુષમાં કાનો
'ને પરણેલા પુરુષમાં રામ જોવા મળે !!
_Rahul Desai

-


16 APR 2019 AT 1:03


તું મને તારાથી અલગ કરીજ ક્યાં શકે છે!મંદ વાતો આ ઠંડો પવન,મને સ્પર્શી ને કહે છે:હું તારા શ્યામા ને સ્પર્શી ને આવીયો.આ ખાલી આકાશ,તારલાઓ તો જાણે તને જોવા માટે જ ઉમટયા હશે,ને મને ચિડાવશે અમે તારા પ્રિયાને મળી ને આવિયા.હું એમ નથી કેહતી કે તારી ને મારી પ્રીત ચાંદ-ચકોર જેવી છે પણ મારા માટે એક ધબકતા હૃદય માટે શ્વાસ જેવી તો છે જ,ક્ષય થતો આ ચંદ્ર પણ આકાશ માં તો છે,શું આ પુરતું નથી જીવન જીવા માટે! તારું પ્રત્યક્ષ હોવું જરૂરી નથી પણ તારી પ્રતીક્ષા હંમેશા રેહશે.

_ શ્યામા

-


18 APR 2022 AT 19:39

કાલે હું હોઈશ કે નહીં હોઉં
પણ દુનિયા ચાલતી રહેશે,
જીવનમાં આવતા પરિવર્તન
બસ યાદોની વણઝાર રહેશે...
- કૌશિક દવે

-