Kaushik Dave  
307 Followers · 481 Following

https://pratilipi.page.link/atK7Z4nDdDXGhM3u6
Joined 15 March 2019


https://pratilipi.page.link/atK7Z4nDdDXGhM3u6
Joined 15 March 2019
3 HOURS AGO

મન ભરીને જોઈ લઉં તને
આંખોથી આંખો મિલાવી લઉં
આંખો મળતા ઝૂકતી પાંપણો
શરમાતી જોઈ લઉં તને

-


8 MAY AT 17:06

સવારે જાગતા નજર પડી
સૂર્યના પ્રતિબિંબ પર નજરે પડી
જોતજોતામાં ફૂલો ખીલી ગયા
બગીચામાં પાંદડા હસતાં થયા
પવનની આવી એક લહર
સરોવરના પાણી ઉછળી પડ્યા
નમણો સૂરજ ઉગતો થયો
ધીરે ધીરે આકરો થયો

-


7 MAY AT 16:26

મત આપતા પહેલા વિચારજો.
પોતાનું જ ભલું થાય એ માટે જ નહીં પણ
ભારતની પ્રજાના હિતમાં,
દેશ હિત માટે વોટ આપવો જરૂરી છે.
તેમજ ભવિષ્યની પેઢીની સુરક્ષા તેમજ
વિકાસ માટે મતદાન કરવું જરૂરી છે.

લોકશાહીમાં મત એ સશક્ત હથિયાર છે.
વોટ આપવો મારો અધિકાર છે.
વોટ આપો, લોકશાહી મજબૂત બનાવો
- કૌશિક દવે

-


7 MAY AT 12:27

આપણી ફરજ મતદાન

બસ એક મત ઘણું કરી શકે છે.
એક મત દેશનું નેતૃત્વ બદલી શકે છે.

એક મતથી આપણને સંતોષ થઈ શકે છે...
હાશ આપણે આપણો મત આપી દીધો...

પણ જવાબદારીમાંથી છુટકારો નથી થયો.
યોગ્ય વ્યક્તિને મત એટલે દેશની તરક્કી..
દેશ વિનાશના માર્ગે જતો અટકી શકશે...
- Kaushik Dave

-


7 MAY AT 12:22

शुकून मिलता है,जब राधा का नाम लेते हैं
ज्यादा शुकून राधे राधे बोलने में मिलता है

-


6 MAY AT 13:37

અજવાળું જોઈએ છે ને અંધારું દેખાય છે
જીવનમાં હવે નિરાશા દેખાય છે
ભીતરનું અંધારું દૂર ક્યારે થશે?
ભીતરમાં અજવાળું ક્યારે આવશે?
ખોટા વિચારો દૂર કરીને જીવવું
સકારાત્મક ઉર્જા રાખીને જીવવું
અંધારા અજવાળાના આ ખેલમાં
હિંમત રાખીને મારે તો જીવવું
- કૌશિક દવે

-


5 MAY AT 16:55

હસવું હોય તો હસતા રહો
મૌન રહીને ના જોતા રહો
કહેવત છે હસે તેનું ઘર વસે
ખુશીનું ઘર વસાવવા હસતા રહો

-


5 MAY AT 16:53

तोता की कहानी पुरानी हुई
अब मोबाइल से शुरू हुई
वोट्स एप चेट से जुड़े रहिए
कौन है नजदीक वो भूल गए

-


5 MAY AT 16:50

हंसना किसने मना किया
हंसना हम सबने सीखा
बच्चों की मासूम सी हंसी
सब को पसंद आती है हंसी

-


5 MAY AT 13:29

હસે તેનું ઘર વસે

તમે ગુજરાતી છો?
કેમ પુછ્યું?
તમે હસતા નથી એટલે
પણ મારે બે ઘર છે.
એટલે બેઘર છો?
ના..એક બંગલો ને એક ફ્લેટ.
છતાં તમે હસતા નથી?
લો હસે એનું ઘર વસે એવું કહો છો
પણ હું હસતો નથી છતાં ઘર છે.
ને હા.. હું ગુજરાતી છું.જરુર હોય તો જ હસવું.
પેલા કપીલ જેમ ફૂવડ હસવું નહીં.

હા એ વાત સાચી છે. માપમાં હસવું જોઈએ.
પણ હસે એનું ઘર વસે.
- કૌશિક દવે

-


Fetching Kaushik Dave Quotes