इश्क अगर जिन्दा रखना है
तो उसे अधूरा रहने दो क्योंकि मुकम्मल हुए रिश्ते अक्सर गिले शिकवे शिकायतें में उलझ कर ठंडी राख बन कर रह जाते है"
-
Patel Chandrakant
(चाँद)
1.3k Followers · 221 Following
/19/🇨🇮/g̸u̸j̸r̸a̸t̸
GJ /18/ɢᴀɴᴅʜɪɴɢᴀʀ
💻📚Study
भोले सरकार =
लक्ष्य कोई “ बड़ा ” नही . . .... read more
GJ /18/ɢᴀɴᴅʜɪɴɢᴀʀ
💻📚Study
भोले सरकार =
लक्ष्य कोई “ बड़ा ” नही . . .... read more
Joined 6 June 2018
28 DEC 2024 AT 23:39
24 DEC 2024 AT 21:51
બે દિલોની આસ પાસ અકળ વતાવરણ હતું,
ઉજાગરો હતો અંહી ને ત્યાં જાગરણ હતુ.-
3 NOV 2024 AT 20:27
નૂતન વર્ષે તમને મળતી તમામ કાલ્પનિક શુભેચ્છાઓ વાસ્તવિકતા બને એવી પ્રભુને પ્રાર્થના .!
નવા વરહના રામ રામ-
18 SEP 2024 AT 22:44
ક્યારેક છલકતો પ્રેમ પણ ઓછો પડે
ગળપણ માટે,
ક્યારેક એક છાલક પ્રેમની પૂરતી હોય છે
વળગણ માટે...
-
16 SEP 2024 AT 22:37
લઈને ઘણુંય આ નદી વહેતી રહી અને...
સાગર બની છતાંય પણ ખાલી રહી અને...-
14 SEP 2024 AT 14:09
લોકો પ્રેમ ને બદનામ કરી રહ્યા છે
પણ દગો તો સાત ફેરા પછી પણ મળે છે-
30 AUG 2024 AT 17:22
જુદાં પડેલાં લોકો ને પૂછવું છે
સાથે પાડેલાં ફોટો નું શું કરવું..?-