ભરેલા ગ્લાસમાં ખાંડ નાખો કે મધ ભેળવો,
અમને'તો ગળપણથી મતલબ,! તમે બોલો.
ફેંક્યા ઢેફું સમજીને, તુલસીના ક્યારે જઈ પડ્યા,
હવે રોજ નમાવો માથું' ભરી પાણી ખોબલો.
અમે તો ઉગવાના શોખીન મેરુ તોડીને પણ નીકળશું,
કલરવ કરશે કોઈ, કો'ક દી, ખાજો તમે વિહ'લો.
અરુચિ, અદેખાઈ, ઈર્ષા! એક જ આંગણે રમતા,
અમે દૂધ કુળના રંગ'ના બદલીએ ગમે એટલા વલોવો.
વિભાવરી ના ઘૂંઘટે,! શોભે ચાંદ તારા,
ઈ'હરખ વિખના ઓહળ ના મળ્યા, છો વૈધ તો બોલો.
🍁
-Niશા Ahir (ચાંદ)
-