દરબાર તારું જીવ થી પ્યારું,
સુકુન અનુભવું કહેવાઉં જયારે હું " મોગલ છોરું "
-Ayushiba jadeja
-
ફક્ત ચારણ કુળ ની નઈ પણ " આઇ " હતી અઢારે વરણ ની
Yes એટલે જ હું ગર્વ થી કઉ છું " આઇ " am "મોગલ છોરુ"-
સુંદર મુખ શોભે, સુરજ થોભે, તું ઉગમણે હો બાઈ.
છે ગઢ 'ને ગોખે દિવા તારાં, અમ પર રાજી તું આઈ..
લોબળીયાળી, ભેળીયાવાળી, મછરાળી છો તું આઈ.
હો ભૂલ અમારી દીન દયાળી, ક્ષમા ક્ષમા મોગલ આઈ.
ક્ષમા ક્ષમા મોગલ આઈ..-
મારી આજ પણ તું ...
મારી કાલ પણ તું...
મારી હર મુશ્કેલી નો હલ પણ તું...
_ 👑 જય માં મોગલ 👑-
વિનવું તને, તું વ્હારે ચડ માડી,
ઓ! મોગલ માં ઓખા ધરા વાળી.
ભીડ પડી તું ભાંગજે આઈ,
દર્શન દેવા પધારજે આઈ.
તારા સિવાય જગમાં નથી કોઈ માડી,
સાંભળજે તું મારા અંતરની વાણી.
ભરોસો એક તારો છે દયાળી,
આવીશ જરૂર તું માં વડવાળી.
ભક્તો ની લાજ રાખજે તું માડી,
સમરું તને માં મોગલ મછરાડી.
-
અકારણ તમાશો હું નથી માંડતો, મોગલ કે' એકડો એટલે હું એકડો.
ભલે હોવ મુઠી હાડકાંનો, પણ મોગલ કે' જેવડો એટલે હું એવડો.-
દુનિયા બોલે એ થાય કે ના થાય
પણ મારી ભગુડા ની
મોગલ બોલે એ
ફાઈનલ થાય જ વાલા...-