Year 2443 Headline
"Oxygen Price Hiked."
-
Indians value
a six digit salary more
than six years of togetherness.-
bina dekhe hi usse
ishx
kar baithe use apno me
mix
kar baithe uski to
pix
chalo chhodo usse milne ko date
fix
kar baithe ab bite pure din
six
to kya bacha bolo dost
♥️
kiss miss aur dish
chalo karte hain na kisi behtareen Inn me-
માઁ કાત્યાયની, પ્રસરાવજો તેજ જીવન મહીં,
મહિસાસૂર મર્દીની માઁ પાલવ પાથરું દયામયી..
માઁ આરાસુરી, નિવારજો કોયડા જીવન મહીં,
અભયમુદ્રાધારી માઁ બાળ વિનવે અંતરમયી...
માઁ મંગલકારી, પમરાવજો મ્હેક જીવન મહીં,
સિંહે સવારી માઁ કરજો હેત વર્ષા કૃપામયી..-
The last night before I went to bed,
Thoughts of you filled my head.
I haven't cried this way in many of years,
Onto my pillow fell six silent tears.
The first was for your smile that I miss,
And your tender lips I long to kiss.
The second was for your gentle face,
And thoughts of your loving embrace.
The third came as no surprise,
As I thought of your resplendent eyes.
The fourth came rolling down my face,
In lieu of my pillow, it should be you in its place.
The fifth came for one reason alone,
I felt my love for you wasn't fully shown.
I genuinely love and miss you my dear,
And there just fell, the sixth silent tear.-
ખેલંતી નીંદર જહીં જગપ્રાંગણે તહીં,
ઢળતું અઢળક તેજપુંજ એ તું સિંહવાહિની રે..
શુભ સરકતી જીહ્વાએ પુષ્પધારિણી,
અશુભ આચરણ વીંઝતી પણ તું ખડગધારિણી રે..
વરદાન ને' અભયદાન હસ્ત કાત્યાયની,
પ્રગટાવીને હૃદય, આવકારું હું મહિષાસૂરમર્દિની રે..-
Friday feels like a connection to the universe!
A word with 6 letters,
An alphabet on the 6th order,
6th day of the week.😏-
મહિષાસુર મર્દિનિ માં કાત્યાયની, તેજ અનુપમ સોહાય જો.
ભીડે પડ્યા ભક્તોનો સાદ સાંભળી, કરજો નિત્ય સહાય જો.
છઠા સ્વરુપે સોહે સિંહ સવારી, દિવ્યરૂપે માં ઉમિયા શોભાય જો.
હર નારીમાં જગાવતી શક્તિ અનેરી, આજ્ઞાચક્રમાં પૂજાય જો.
રોગ ને ભયને કાપનારી, તેજેશ્વરી કહેવાય જો.
અહંકારનો નાશ કરનારી, દિપી ઉઠે મહિમાય જો.-