કોઈ લાચાર માણસની મદદ કરીને,
એના ચહેરા પરનું સ્મિત જોજો.
તમને ખબર પડી જશે ખરું સ્મિત કોને કહેવાય.-
20 JUN 2017 AT 19:35
21 SEP 2018 AT 9:12
અાખા જગનું પેટ ભરનાર લાગે ઘણો લાચાર,
શા કાજે અા જગનો તાત ચોધાર ?
લેતા કણ લાખેણું ને અાપતા મણ માટી તણું,
સૌને પોષનારનું જીવન જ કેમ બન્યું છે પાંગણું...-
30 DEC 2021 AT 16:15
લાચાર....!! ❤❤
બહુ જ લાચાર થઈ જાય
છે એ માણસ
જયારે એ કોઇ ને ખોઈ પણ
ના શકે.. અને કોઇને મેળવી
પણ ના શકે.... !! 😫😔😣-