😔😔
👉 💔💔 ✋
RELATIONSHIP💏
Kisi bhi Relationship Darar
Door hone se nhi. Aati,
Balki time⌚ na Dene se Aati
Hai.........!!! 💯💯💯-
કાઠિયાવાડ શાયર 🤓
પ્રેમ, જીવન ની સફર, સંબંધ💏, વિચારો ની મોકળાશ, અને મોટા ભા... read more
I lOVE YOU❤
Pta Nhi log
"I love you"kyun Bolte Hain
Are Sidha Bolo na
kuch Din Tumahare Feeling
Ke Saath Khelna Hain
💔💔-
હર પળ જિંદગી ના
રંગ બદલાઈ છે,
સમય સાથે સ્વરુપ પણ
બદલાઈ છે,
પળ પળ માનવી ના
મન બદલાઈ છે,
બસ નહીં બદલાતો
એ સંબંધ💏
જે સાચા દિલથી
બંધાયલ હોય છે...!!-
લાચાર....!! ❤❤
બહુ જ લાચાર થઈ જાય
છે એ માણસ
જયારે એ કોઇ ને ખોઈ પણ
ના શકે.. અને કોઇને મેળવી
પણ ના શકે.... !! 😫😔😣-
Khudse mile arsaa hua tha
Koi shaqks tarsaa hua tha
Yun toh chand ko taara na mila koi
Chaand chahe taro se ghira hua tha...! 🙂-
સુરજ તુ આથમી જા,
અને
ચંદ્ર🌜 ને કે અંધારામાં તુ આવ કારણ કે
એની યાદ પણ તારી રોશની🎇 જેવી છે.
-
🪔🪔
દિવાને
વંદના એટલા માટે
કરવામાં આવે છે..
કે તે બિજા માટે બળે છે
બિજા ને જોઈ ને નહીં..!!-
December sa ho gyu hu jaise
Har koi naye saal ki chah mein
Thukra ke chala jaata hai..!!!-
REALITY
ધણાં લોકો
ભરોસા માટે રડે છે.. 😔
તો ધણાં લોકો
ભરોસો કરીને રડે છે...!!-