હાર શું છે ?
ડરી જવું એ હાર છે.
ફરી પ્રયત્ન ના કરવો એ હાર છે.
ધૈર્ય ગુમાવી દેવું એ હાર છે.
હાર માની લેવી એ હાર છે.
ફરી હારવાનો ડર રાખવો એ હાર છે.-
તું મારી સામે હોય કે ના હોય,
મારી આંખોમાં દિવસ-રાત તું જ હોય છે.
દિવસે આભાસ અને રાત્રે સપના.
તું હાલ મારી સાથે નથી એમા તારો કોઈ દોષ નથી.
થોડો ઘણો દોષ છે તો મારો અને સમયનો.-
સમય પર લખવા માટે,
સમય વિશે વિચારવું પડે, દોસ્ત.
અને લખવા માટે પણ સમય જ જોઈએ.
જો વિચારવા અને લખવા સમય જોઈએ,
તો એનો મતલબ એવો કે સમય માટે સમય જોઈએ.
-
સમય બધાની જોડે હોય છે.
છતાં પણ સમય કોઈને હોતો નથી.
અને સમય પણ કોઈ નો હોતો નથી.
-
તને એવું લાગતું હોય કે,
મને છોડીને જવા મા જ તારી ખુશી છે,
તો તું જઇ શકે છે.
પણ મારી સાથે રહીશ,
તો હું તને એનાથી પણ વધારે ખુશ રાખીશ.-
when I expect interesting reply but they only like the comment.
-
People may judge you wrong.
No necessity to prove them wrong everytime.
Just prove them right.
It will take less effort and time, compare to prove them wrong.-